વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૮
  • સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • સતાવણીમાં પણ આનંદી રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • જુલમ છતાંય ખુશ રહેવું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • બીજાઓ માટે પ્રાર્થના કરવાનું ન ભૂલીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • JW.ORG વાપરીએ, બુદ્ધિશાળી બનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ

બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું કે, આપણું પ્રચારકાર્ય અટકાવવાનો પ્રયાસ કરવા શેતાન આપણી સતાવણી કરશે. (યોહ ૧૫:૨૦; પ્રક ૧૨:૧૭) બીજા દેશોમાં સતાવણી સહી રહેલાં ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? તેઓ માટે આપણે પ્રાર્થના કરી શકીએ. બાઇબલ જણાવે છે: “નેક માણસની વિનંતીની જોરદાર અસર થાય છે.”—યાકૂ ૫:૧૬.

એક ભાઈને હાથકડી પહેરાવીને જેલમાં લઈ જવાય છે; ભાઈ-બહેનોનો સમૂહ; એક ભાઈ પ્રાર્થના કરે છે

આપણે પ્રાર્થનામાં શું માંગી શકીએ? આપણાં ભાઈ-બહેનોને હિંમતવાન અને નીડર બનવા મદદ મળે એ માટે યહોવાને પ્રાર્થના કરી શકીએ. (યશા ૪૧:૧૦-૧૩) એ પણ પ્રાર્થના કરી શકીએ કે પ્રચારકાર્ય પ્રત્યે અધિકારીઓ સારું વલણ બતાવે, જેથી આપણે “સુખ-શાંતિથી જીવી શકીએ.”—૧તિ ૨:૧, ૨.

પાઊલ અને પીતરની સતાવણી થઈ ત્યારે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓએ તેઓનું નામ લઈને પ્રાર્થના કરી. (પ્રેકા ૧૨:૫; રોમ ૧૫:૩૦, ૩૧) આજે, ભલે આપણે સતાવણી સહી રહેલાઓના નામ જાણતા ન હોઈએ, પણ શું તેઓનાં મંડળ, શહેર કે વિસ્તારનું નામ લઈને પ્રાર્થના કરી શકીએ?

  • યહોવાના સાક્ષીઓની સતાવણી વિશે છેલ્લામાં છેલ્લી માહિતી jw.org પર જોવા મળે છે. (NEWSROOM > LEGAL DEVELOPMENTS વિભાગ જુઓ.)

  • jw.org પરનો લેખ “જેહોવાઝ વિટ્‌નેસીસ ઇમપ્રિઝન્ડ ફોર ધેર ફેઇથ—બાય લોકેશન”માં એક લિસ્ટ આપવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ દેશોમાં કેદ થયેલાં ભાઈ-બહેનોની વિગતો આપવામાં આવી છે. (NEWSROOM > LEGAL DEVELOPMENTS વિભાગ જુઓ. વધારે માહિતી જાણવા માટે દેશ પર ક્લિક કરો અને જેઓ ત્યાં કેદ છે તેઓનાં નામ જાણવા PDF ખોલો.)

જે દેશોમાં ભાઈ-બહેનો સતાવણી સહી રહ્યા છે, તેઓ માટે પ્રાર્થના કરવા એ દેશોના નામ લખી લો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો