વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૭
  • જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૭

જાન્યુઆરી ૩૦–ફેબ્રુઆરી ૫

યશાયા ૪૩-૪૬

  • ગીત ૫૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા સાચી ભવિષ્યવાણી કરનાર ઈશ્વર છે”: (૧૦ મિ.)

    • યશા ૪૪:૨૬-૨૮—યહોવાએ ભાખ્યું હતું કે યરૂશાલેમ અને એના મંદિરને ફરી બાંધવામાં આવશે તેમજ કોરેશ નામનો રાજા બાબેલોન પર જીત મેળવશે (ip-2-E ૭૧-૭૨ ¶૨૨-૨૩)

    • યશા ૪૫:૧, ૨—બાબેલોન પરની જીત વિશે યહોવાએ વિગતો આપી હતી (ip-2-E ૭૭-૭૮ ¶૪-૬)

    • યશા ૪૫:૩-૬—યહોવાએ જણાવ્યું કે, બાબેલોન પર જીત મેળવવા તેમણે શા માટે કોરેશનો ઉપયોગ કર્યો (ip-2-E ૭૯-૮૦ ¶૮-૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૪૩:૧૦-૧૨—ઇઝરાયેલીઓ કયા અર્થમાં યહોવાના સાક્ષીઓ હતા? (w૧૪ ૧૧/૧૫ ૨૧-૨૨ ¶૧૪-૧૬)

    • યશા ૪૩:૨૫—યહોવા આપણાં પાપ માફ કરે છે, એનું મુખ્ય કારણ કયું છે? (ip-2-E ૬૦ ¶૨૪)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૪૬:૧-૧૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા પાન ૧—સાથે કામ કરનાર કે ભણનાર વ્યક્તિને સાક્ષી આપો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા—બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૦૮-૧૦૯ ¶૮-૯

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૫

  • કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે?: (૧૫ મિ.) કઈ રીતે કહી શકીએ કે બાઇબલનું શિક્ષણ ખરું છે? વીડિયો બતાવો. પછી, આ સવાલોની ચર્ચા કરો: રસ્તા પર, જાહેરમાં અને ઘરઘરના પ્રચારકાર્યમાં આ વીડિયોનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ? આ વીડિયો બતાવવાથી શું તમને સારા અનુભવો થયા છે?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૩ ¶૫-૧૫, પા. ૧૭૨ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો