બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૪૩-૪૬
યહોવા સાચી ભવિષ્યવાણી કરનાર ઈશ્વર છે
ચિત્ર
બાબેલોનની જીતના આશરે ૨૦૦ વર્ષ પહેલાં યહોવાએ યશાયા દ્વારા ભાવિમાં જે બનશે, એ વિશે વિગતવાર ભવિષ્યવાણી જણાવી હતી.
રાજા કોરેશ બાબેલોનને જીતી લેશે
શહેરના દરવાજા ખુલ્લા રહી જશે
શહેરને મુખ્ય રક્ષણ પૂરું પાડતી ફ્રાત (યુફ્રેટિસ) નદીના પાણી ‘સૂકવી નાંખવામાં’ આવશે