વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જૂન પાન ૩
  • યહોવાનું વચન શબ્દેશબ્દ પૂરું થાય છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનું વચન શબ્દેશબ્દ પૂરું થાય છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • અભિમાની શહેરને યહોવાહ નમાવે છે
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જૂન પાન ૩

બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૫૧-૫૨

યહોવાનું વચન શબ્દેશબ્દ પૂરું થાય છે

ભવિષ્યના બનાવો વિશે યહોવાએ વિગતવાર માહિતી આપી હતી

ઈરાની રાજાનો તીરંદાજ સૈનિક

ઈરાની રાજાનો તીરંદાજ સૈનિક

“તીરો તીક્ષ્ણ કરો”

૫૧:૧૧, ૨૮

  • માદીઓ અને ઈરાનીઓ કુશળ તીરંદાજો હતા અને તીર-કામઠાં તેઓનાં મુખ્ય હથિયાર હતાં. તેઓ પોતાનાં તીરોને વધારે તીક્ષ્ણ બનાવતાં, જેથી એ ઊંડે સુધી ઊતરી જાય

“બાબેલના શૂરવીરો લડવાનું બંધ કરે છે”

૫૧:૩૦

  • નેબોનાઇડસ ક્રોનિકલ કહે છે: “કોરેશનું સૈન્ય લડાઈ વિના બાબેલોનમાં પ્રવેશ્યું.” મતલબ કે કોઈ મોટી અથડામણ વિના. અને એ યિર્મેયાની ભવિષ્યવાણી સાથે પણ મેળ ખાય છે

નેબોનાઇડસ ક્રોનિકલ

નેબોનાઇડસ ક્રોનિકલ

“બાબેલના ઢગલા થશે” અને “સદાકાળ ઉજ્જડ” રહેશે

૫૧:૩૭, ૬૨

  • ઈ.સ. પૂર્વે ૫૩૯ની શરૂઆતમાં બાબેલોનનો મહિમા ઝાંખો પડવા લાગ્યો. મહાન સિકંદરે બાબેલોનને પાટનગર બનાવવાનું નક્કી કર્યું હતું, પણ તે અચાનક મરણ પામ્યો. ખ્રિસ્તી ધર્મની શરૂઆતમાં અમુક યહુદીઓ હજી બાબેલોનમાં રહેતા હતા, એટલે પ્રેરિત પીતર બાબેલોનની મુલાકાતે ગયા હતા. પણ, ચોથી સદી સુધીમાં તો એ શહેરનો વિનાશ થયો અને સમય જતાં એનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું

    બાબેલોન પરની જીત, મહાન સિકંદરનું મરણ, બાબેલોનમાં પીતર અને બાબેલોનનો વિનાશ બતાવતી સમયરેખા

બાઇબલ ભવિષ્યવાણીની પરિપૂર્ણતા મને કઈ રીતે અસર કરે છે?

આ ભવિષ્યવાણી વિશે હું બીજાઓને શું શીખવી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો