જૂન ૫-૧૧
યિર્મેયા ૫૧-૫૨
ગીત ૩૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાનું વચન શબ્દેશબ્દ પૂરું થાય છે”: (૧૦ મિ.)
યિર્મે ૫૧:૧૧, ૨૮—યહોવાએ ભાખ્યું હતું કે બાબેલોનને કોણ જીતશે (it-2-E ૩૬૦ ¶૨-૩)
યિર્મે ૫૧:૩૦—યહોવાએ ભાખ્યું હતું કે બાબેલોન વળતો પ્રહાર કરશે નહિ (it-2-E ૪૫૯ ¶૪)
યિર્મે ૫૧:૩૭, ૬૨—યહોવાએ ભાખ્યું હતું કે સમય જતાં બાબેલોન ઉજ્જડ થઈ જશે (it-1-E ૨૩૭ ¶૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૫૧:૨૫—બાબેલોનને શા માટે “વિનાશક પર્વત” કહેવામાં આવ્યું છે? (it-2-E ૪૪૪ ¶૯)
યિર્મે ૫૧:૪૨—એ “સમુદ્ર” શું છે જે બાબેલ પર “ઊલટ્યો છે”? (it-2-E ૮૮૨ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૫૧:૧-૧૧
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ના આધારે ચર્ચા. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. બધાને ઉત્તેજન આપો કે, ઘરમાલિકને jw.org પરથી BIBLE TEACHINGS > HELP FOR FAMILYની માહિતી બતાવે. ફરી મુલાકાત વખતે કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક આપતા હોય એવું દૃશ્ય બતાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાનાં વચનોમાં તમારી શ્રદ્ધા કેટલી દૃઢ છે?”: (૧૫ મિ.) સવાલ-જવાબ. દરેકને ઉત્તેજન આપો કે, એકબીજાની શ્રદ્ધા મક્કમ કરવા સમયે સમયે ભાઈ-બહેનો સાથે બાઇબલ ભવિષ્યવાણીની ચર્ચા કરે.—રોમ ૧:૧૧, ૧૨.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૩ ¶૧-૧૩, પાન ૨૯ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૬ અને પ્રાર્થના