વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૫
  • ‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો’
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • યહોવાહે બનાવેલાં વૃક્ષો ઊંચા અને ઘટાદાર છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • ગમે તેવા વાતાવરણમાં ટકી રહેતાં વૃક્ષો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૫૮-૬૨

‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો’

“યહોવાએ માન્ય કરેલું વર્ષ” શાબ્દિક વર્ષ નથી

૬૧:૧, ૨

  • એ એવો સમયગાળો છે, જે દરમિયાન નમ્ર લોકો પાસે તક હશે કે, તેઓના છુટકારા માટે કરેલો યહોવાનો પોકાર સાંભળીને તેઓ પગલાં ઉઠાવે

  • પહેલી સદીમાં, માન્ય કરેલું વર્ષ ઈ.સ. ૨૯માં ઈસુના સેવાકાર્યનો આરંભ થયો ત્યારે શરૂ થયું. એ સમયગાળો ઈ.સ. ૭૦માં યહોવાના “પ્રતિકારનો દિવસ” આવ્યો ને યરૂશાલેમનો વિનાશ થયો ત્યાં સુધી ચાલ્યો

  • આપણા સમયમાં, માન્ય કરેલું વર્ષ ૧૯૧૪માં ઈસુ સ્વર્ગમાં રાજા બન્યા ત્યારે શરૂ થયું. એ સમયગાળો મહાન વિપત્તિના અંતે પૂરો થશે

માન્ય કરેલા વર્ષનો સમયગાળો બતાવતી સમયરેખા, ઈ.સ. ૨૯થી ઈ.સ. ૭૦ અને ૧૯૧૪થી મહાન વિપત્તિ સુધી

“ધાર્મિકતાનાં વૃક્ષ” દ્વારા યહોવા પોતાના લોકોને આશીર્વાદો આપે છે

૬૧:૩, ૪

  • મોટા ભાગે જંગલોમાં સૌથી ઊંચાં વૃક્ષો સાથે સાથે વૃદ્ધિ પામે છે, જ્યાં એક વૃક્ષ બીજાને ટેકો આપે છે

  • લાંબા મૂળ કદાચ એકબીજાને વીંટળાઈ જાય અને વૃક્ષને અડીખમ રાખે છે અને તોફાન સામે રક્ષણ આપે છે

  • ઊંચાં વૃક્ષો છાંયો આપીને નાના છોડને રક્ષણ આપે છે; એના ખરતા પાંદડાં જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે

“ધાર્મિકતાનાં વૃક્ષ” આજે પૃથ્વી પરના અભિષિક્તોને રજૂ કરે છે. તેઓના લીધે દુનિયાભરનાં મંડળોમાં, યહોવાના બધા સેવકોને સહારો અને રક્ષણ મળે છે

ઊંડે સુધી મૂળ પહોંચ્યા હોય એવું મોટું ઝાડ અને એના છાયાથી નાના ઝાડને રક્ષણ મળે છે
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો