વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ ફેબ્રુઆરી પાન ૪
  • ફેબ્રુઆરી ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ ફેબ્રુઆરી પાન ૪

ફેબ્રુઆરી ૨૦-૨૬

યશાયા ૫૮-૬૨

  • ગીત ૧૮ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરો”: (૧૦ મિ.)

    • યશા ૬૧:૧, ૨—‘યહોવાએ માન્ય કરેલું વર્ષ જાહેર કરવા’ ઈસુને અભિષિક્ત કરવામાં આવ્યા (ip-2-E ૩૨૨ ¶૪)

    • યશા ૬૧:૩, ૪—પોતાના કામને ટેકો આપવા યહોવા “ધાર્મિકતાનાં વૃક્ષ” આપે છે (ip-2-E ૩૨૬-૩૨૭ ¶૧૩-૧૫)

    • યશા ૬૧:૫, ૬—ઇતિહાસની સૌથી મોટી પ્રચાર ઝુંબેશમાં ‘વિદેશીઓ યહોવાના યાજકોને’ સહકાર આપે છે (w૧૨ ૧૨/૧ ૨૮ ¶૫-૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૬૦:૧૭—આ છેલ્લા દિવસોમાં યહોવાએ કઈ રીતોએ આ ભવિષ્યવાણી પૂરી કરી છે? (w૧૫ ૭/૧૫ ૯-૧૦ ¶૧૪-૧૭)

    • યશા ૬૧:૮, ૯—“સર્વકાળનો કરાર” શું છે અને “સંતાન” કોણ છે? (w૦૭ ૨/૧ ૧૧ ¶૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૬૨:૧-૧૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) kt પત્રિકા—આ વીડિયો બતાવો: બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ?

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૫-૧૬ ¶૧૯—શક્ય હોય તો, માતા પોતાની નાની દીકરી સાથે અભ્યાસ ચલાવતી હોય એવું દૃશ્ય બતાવો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૭

  • પ્રચારમાં વીડિયોનો ઉપયોગ કરો: (૬ મિ.) ટૉક. આ વીડિયો બતાવો: ઈશ્વરનું રાજ્ય શું છે? પહેલી મુલાકાત અને ફરી મુલાકાત વખતે વીડિયોનો ઉપયોગ કરવાનું ઉત્તેજન આપો.

  • “સમજી-વિચારીને સાહિત્ય આપો”: (૯ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: કૉંગોમાં સાહિત્ય વિતરણ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૪ ¶૧૦-૧૪, પાન ૧૮૮-૧૮૯ બૉક્સ, વધારે માહિતી પાન ૨૫૪-૨૫૫.

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો