બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૮-૧૧
યહોવાના માર્ગદર્શનથી જ મનુષ્યો સફળ થઈ શકે છે
મનુષ્યો પાસે પોતાને દોરવાની આવડત કે હક નથી
ઇઝરાયેલના પાળકોએ યહોવાની સલાહ લીધી નહિ, માટે લોકો આમતેમ વિખેરાઈ ગયા
જેઓએ યહોવાનું માર્ગદર્શન પાળ્યું, તેઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી