બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૧-૪
‘તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું’
ચિત્ર
યહોવાએ યિર્મેયાને પ્રબોધક નીમ્યા ત્યારે, તે આશરે ૨૫ વર્ષના હતા. યિર્મેયાને લાગ્યું કે, એ જવાબદારી ઉપાડવા તે સક્ષમ નથી. યહોવાએ ખાતરી આપી કે, તે તેમને હંમેશાં સાથ આપશે.
૬૪૭
યિર્મેયાને પ્રબોધક નીમવામાં આવ્યા
૬૦૭
યરૂશાલેમનો વિનાશ
૫૮૦
લખાણ પૂરું થયું
બધી તારીખો ઈ.સ. પૂર્વે