બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૩૨-૩૪
ઇઝરાયેલ રાષ્ટ્ર પાછું સ્થપાશે એની નિશાની
ચિત્ર
ખેતર ખરીદવા યિર્મેયાએ પગલાં ભર્યાં.
યહોવાએ વચન આપ્યું કે જે બંદીવાનો શિસ્તનો સ્વીકાર કરીને પસ્તાવો કરશે, તેઓને માફ કરવામાં આવશે અને તેઓ પાછા ઇઝરાયેલ ફરશે. આમ, યહોવાએ ભલાઈ બતાવી.