મે ૮-૧૪
યિર્મેયા ૩૫-૩૮
ગીત ૩૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“એબેદ-મેલેખ—બહાદુરી અને દયાનો અજોડ દાખલો”: (૧૦ મિ.)
યિર્મે ૩૮:૪-૬—સિદકીયાહ લોકોથી ડરી ગયો અને વિરોધીઓએ યિર્મેયાને મારી નાખવા ટાંકામાં નાખી દીધા ત્યારે, સિદકીયાહે તેઓને રોક્યા નહિ (it-2-E ૧૨૨૮ ¶૩)
યિર્મે ૩૮:૭-૧૦—યિર્મેયાને મદદ કરવા એબેદ-મેલેખે બહાદુરી બતાવી અને નિર્ણાયક પગલાં લીધાં (w૧૨-E ૫/૧ ૩૧ ¶૨-૩)
યિર્મે ૩૮:૧૧-૧૩—એબેદ-મેલેખે દયા બતાવી (w૧૨-E ૫/૧ ૩૧ ¶૪)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
યિર્મે ૩૫:૧૯—રેખાબીઓને શા માટે આશીર્વાદ આપવામાં આવ્યો? (it-2-E ૭૫૯)
યિર્મે ૩૭:૨૧—યહોવાએ કઈ રીતે યિર્મેયાની કાળજી લીધી? વિકટ સંજોગોમાં એ દાખલો આપણને કઈ રીતે ઉત્તેજન આપી શકે? (w૯૮ ૧/૧૫ ૧૮ ¶૧૬-૧૭; w૯૫ ૮/૧ ૫ ¶૬-૭)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૩૬:૨૭–૩૭:૨
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32—ફરી મુલાકાત કરો અને મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૨૬
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ”: (૧૫ મિ.) સવાલ-જવાબ દ્વારા વડીલ આ ભાગ હાથ ધરશે. આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ વીડિયો બતાવ્યા પછી, રાજ્યગૃહ દેખરેખ સમિતિના એક ભાઈનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો. (જો તમારા મંડળમાં એ સમિતિનું કોઈ સભ્ય ન હોય, તો વડીલોના જૂથના સેવકનું ઇન્ટરવ્યૂ લો. જો તમારા રાજ્યગૃહમાં બીજું કોઈ મંડળ સભા ભરતું ન હોય, તો મેન્ટનન્સ વિભાગની સંભાળ રાખતા ભાઈનું ઇન્ટરવ્યૂ લો.) તેઓને આ સવાલો પૂછો: તાજેતરમાં રાજ્યગૃહ સમારકામને લઈને કયાં કામ કરવામાં આવ્યાં છે અને ભાવિમાં કયાં કામ હાથ ધરવામાં આવશે? જો કોઈની પાસે સમારકામ માટેની ખાસ આવડત હોય અથવા આવડત ધરાવનાર પાસેથી શીખવા ચાહતા હોય, તો તેઓએ શું કરવું જોઈએ? ભલે આપણા સંજોગો ગમે એ હોય, રાજ્યગૃહની કાળજી રાખવા આપણે દરેક શું કરી શકીએ?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧ ¶૧-૧૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૧૫ અને પ્રાર્થના