સપ્ટેમ્બર ૨૫–ઑક્ટોબર ૧
દાનીયેલ ૪-૬
ગીત ૫૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“શું તમે યહોવાની સેવામાં લાગુ રહો છો?”: (૧૦ મિ.)
દા ૬:૭-૧૦—યહોવાની સેવામાં લાગુ રહેવા દાનીયેલે પોતાનું જીવન પણ જોખમમાં મૂક્યું હતું (w૧૦ ૧૧/૧ ૧૩ ¶૧૬; w૦૬ ૧૧/૧ ૨૬ ¶૧૨)
દા ૬:૧૬, ૨૦—દાનીયેલની યહોવા સાથે પાક્કી દોસ્તી હતી, જે વિશે રાજા દાર્યાવેશને પણ ખબર હતી (w૦૩ ૯/૧૫ ૧૫ ¶૨)
દા ૬:૨૨, ૨૩—દાનીયેલ ભક્તિમાં અડગ રહ્યા એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો (w૧૦ ૨/૧ ૨૬ ¶૧૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
દા ૪:૧૦, ૧૧, ૨૦-૨૨—નબૂખાદનેસ્સારે સપનામાં જોયેલું મોટું ઝાડ કોને રજૂ કરે છે? (w૦૭ ૯/૧ ૧૯ ¶૫)
દા ૫:૧૭, ૨૯—રાજા બેલ્શાસ્સારની ભેટનો શરૂઆતમાં દાનીયેલે કેમ નકાર કર્યો હતો, પણ પછીથી તેમણે કેમ એનો સ્વીકાર કર્યો? (w૮૮-E ૧૦/૧ ૩૦ ¶૩-૫; dp ૧૦૯ ¶૨૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) દા ૪:૨૯-૩૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) inv
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) inv—અગાઉની મુલાકાતમાં સભા માટેની આમંત્રણ પત્રિકા આપી હતી. હવે, ફરી મુલાકાત કરો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૨૦ ¶૧૬—વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે કુટુંબના સભ્ય તરફથી વિરોધ થાય તોપણ વફાદારી જાળવી રાખે.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાની સેવામાં લાગુ રહેવા તેઓને તાલીમ આપો”: (૧૫ મિ.) ચર્ચા. પછી, અનુભવી પ્રકાશક નવા પ્રકાશક સાથે પ્રચારમાં કામ કરે છે, એનો વીડિયો બતાવો અને ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૧ ¶૧-૧૧
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૯ અને પ્રાર્થના