યહોવાના સેવકો તરીકે આપણું જીવન
કોઈ સગાને બહિષ્કૃત કરવામાં આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ
યહોવાના ન્યાયચુકાદાને વફાદારીથી ટેકો આપીએ—ખોટું કરીને પસ્તાવો ન કરનાર વ્યક્તિથી દૂર રહીએ વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:
સોનિયાના માતા-પિતાની વફાદારી કેવા સંજોગોમાં પરખાઈ?
વફાદાર રહેવા તેઓને ક્યાંથી મદદ મળી?
તેઓ યહોવાને વફાદાર રહ્યા એનાથી સોનિયાને કઈ રીતે ફાયદો થયો?