બાઇબલમાં રહેલો ખજાનો | મીખાહ ૧-૭
યહોવા આપણી પાસેથી શું ચાહે છે?
યહોવા આપણી ક્ષમતા જાણે છે. આપણી ક્ષમતા ઉપરાંત તે ક્યારેય કોઈ અપેક્ષા રાખતા નથી. ઈશ્વરની નજરે ભાઈ-બહેનો સાથેનો આપણો સંબંધ સાચી ભક્તિનો મહત્ત્વનો ભાગ છે. જો આપણે ચાહતા હોઈએ કે આપણાં અર્પણો સ્વીકારવામાં આવે, તો આપણે આપણાં ભાઈ-બહેનો સાથે પ્રેમ અને આદરથી વર્તવું જોઈએ.