નવેમ્બર ૨૭–ડિસેમ્બર ૩
નાહૂમ ૧–હબાક્કૂક ૩
ગીત ૧૫૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાની ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહો”: (૧૦ મિ.)
[નાહૂમની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
[હબાક્કૂકની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
હબા ૨:૧-૪—યહોવાના ન્યાયના દિવસે બચવા આપણે ‘તેની વાટ જોઈએ’ (w૦૭ ૧૨/૧ ૧૦ ¶૩-૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
નાહૂ ૧:૮; ૨:૬—કઈ રીતે નીનવેહનો નાશ થયો? (w૦૭ ૧૨/૧ ૯ ¶૨)
હબા ૩:૧૭-૧૯—ભલે આર્માગેદન પહેલાં કે એ દરમિયાન મુશ્કેલીઓ આવે, તોપણ આપણે કયો ભરોસો રાખી શકીએ? (w૦૭ ૧૨/૧ ૧૦ ¶૧૦)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) હબા ૨:૧૫–૩:૬
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) hf—ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) hf—ગઈ મુલાકાતમાં પુસ્તિકા આપી હતી. ફરી મુલાકાતનું દૃશ્ય બતાવો.
ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૩ ૨૩-૨૫—વિષય: શું તમે પોતાના મંડળને મદદરૂપ બની શકો?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“સંજોગો બદલાય ત્યારે યહોવાની ભક્તિમાં સજાગ અને ઉત્સાહી રહો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: જ્યાં પણ જાઓ, ભક્તિમાં લાગુ રહો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૫ ¶૧૫-૨૬, પાન ૧૩૪ બૉક્સ
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.) મંડળને જણાવો કે ડિસેમ્બર મહિનામાં સજાગ બનો! મૅગેઝિનની ઑફર છે. એનો મુખ્ય વિષય છે, “શું આ દુનિયા ખતમ થવાની આરે છે?” આવતા અઠવાડિયે એની રજૂઆતના વીડિયોની ચર્ચા થશે. એ વીડિયો નવેમ્બર ૩૦ પછી, JW લાઇબ્રેરી પર પ્રાપ્ય બનશે. એ મૅગેઝિનની ઇલેક્ટ્રોનિક પ્રતો બની શકે એટલા લોકોને આપવાનો દરેક પ્રકાશકે ધ્યેય રાખવો.
ગીત ૪૩ અને પ્રાર્થના