વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જાન્યુઆરી પાન ૩
  • ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી બોધપાઠ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી બોધપાઠ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • દુકાળમાં રાહત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • શું તમે યહોવાની સેવામાં લાગુ રહો છો?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • તેઓ પૂરી હિંમતથી ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • વાંચન અને અભ્યાસ માટે સમય કાઢો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જાન્યુઆરી પાન ૩
ભીખ માંગનારાઓ

બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૪-૫

ઈસુના પહાડ પરના ઉપદેશમાંથી બોધપાઠ

૫:૩

શું તમને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે?

એક છોકરો જે ખુશ છે

“જેઓને ઈશ્વરના માર્ગદર્શનની ભૂખ છે,” એ વાક્યના મૂળ શબ્દોનો મતલબ થાય છે: “જેઓ પવિત્ર શક્તિની ભીખ માંગે છે.” (માથ ૫:૩; ફૂટનોટ) ભક્તિ માટે ઈશ્વર પાસેથી મદદ માંગવા આપણે આવી રીતે ઉત્સુકતા બતાવી શકીએ . . .

  • દરરોજ બાઇબલ વાંચીને

  • સભાઓ માટે તૈયારી કરીને અને એમાં હાજર રહીને

  • આપણું સાહિત્ય વાંચીને અને સમય મળે ત્યારે વેબસાઇટ પરની માહિતી જોઈને

  • JW બ્રૉડકાસ્ટિંગ પર આવતો માસિક કાર્યક્રમ જોઈને

ઈશ્વરના માર્ગદર્શન માટેની ભૂખ હું કઈ રીતે વધારી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો