બાઇબલમાં રહેલો ખજાનો | દાનીયેલ ૪-૬
શું તમે યહોવાની સેવામાં લાગુ રહો છો?
દાનીયેલ યહોવાની સેવામાં લાગુ રહ્યા. એમાં નિયમિત પ્રાર્થનાનો પણ સમાવેશ થતો હતો. યહોવાની સેવામાં તેમણે કોઈ બાબતને આડે આવવા દીધી નહિ. અરે, રાજાના ફરમાનને પણ નહિ!
ઈશ્વરભક્તો શ્રદ્ધામાં દૃઢ થવા પોતાના નિત્યક્રમમાં શાનો સમાવેશ કરે છે?