વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ માર્ચ પાન ૩
  • માર્ચ ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ માર્ચ પાન ૩

માર્ચ ૧૨-૧૮

માથ્થી ૨૨-૨૩

  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “સૌથી મહત્ત્વની બે આજ્ઞાઓ પાળો”: (૧૦ મિ.)

    • માથ ૨૨:૩૬-૩૮—સૌથી મોટી અને પહેલી આજ્ઞા પાળવામાં શું સમાયેલું છે? (“હૃદય,” “જીવ,” “મન” માથ ૨૨:૩૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૨:૩૯—બીજી સૌથી મોટી આજ્ઞા કઈ છે? (“બીજી,” “પડોશી” માથ ૨૨:૩૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૨:૪૦—હિબ્રૂ શાસ્ત્રવચનોનો મુખ્ય આધાર પ્રેમ છે (“નિયમશાસ્ત્રનો . . . પ્રબોધકોના,” “પાયો” માથ ૨૨:૪૦ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માથ ૨૨:૨૧—કઈ બાબતો ‘સમ્રાટની’ છે અને કઈ ‘ઈશ્વરની’? (“સમ્રાટનું છે એ સમ્રાટને,” “જે ઈશ્વરનું છે એ ઈશ્વરને” માથ ૨૨:૨૧ અભ્યાસ માહિતી, nwtsty)

    • માથ ૨૩:૨૪—ઈસુના આ શબ્દોનો શો અર્થ થાય? (“તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટ ગળી જાઓ છો” માથ ૨૩:૨૪ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૨૨:૧-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૮૬-૧૮૭ ¶૮-૯—વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે તે પોતાના ઓળખીતાઓને સ્મરણપ્રસંગમાં આવવા આમંત્રણ આપે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૭

  • “ઈશ્વર અને પડોશી પ્રત્યેનો પ્રેમ કઈ રીતે કેળવી શકીએ?”: (૧૫ મિ.) ચર્ચા. આપણી વિચારવાની શક્તિનો ઉપયોગ કરીને બાઇબલ અહેવાલોની કદર વધારી શકીએ છીએ. એ બતાવવા આ નાટકીય બાઇબલ વાંચનનો ભાગ સંભળાવો: યહોવા એકલા જ ખરા ઈશ્વર છે. આ વાંચન ૧ રાજાઓ ૧૮:૧૭-૪૬માંથી છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૨૩ ¶૧-૧૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો