વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જૂન પાન ૨
  • ઈસુને પગલે ચાલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુને પગલે ચાલો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • સતાવણીમાં પણ આનંદી રહો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • દુઃખ સહેવાથી આવતા આશીર્વાદો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • તમે સતાવણીનો સામનો કરી શકો છો!
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • યહોવા કઈ રીતે ધીરજથી મુશ્કેલીઓ સહેવા મદદ કરે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જૂન પાન ૨

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ઈસુને પગલે ચાલો

ઈસુએ આપણી માટે સરસ દાખલો બેસાડ્યો છે, ખાસ કરીને આપણે કસોટીઓ કે સતાવણીનો સામનો કરતા હોઈએ ત્યારે. (૧પી ૨:૨૧-૨૩) ઈસુનું અપમાન કરવામાં આવ્યું; અરે, રિબાવવામાં આવ્યા તોપણ તેમણે સામે વેર ન વાળ્યું. (માર્ક ૧૫:૨૯-૩૨) એ બધું સહન કરવા તેમને ક્યાંથી મદદ મળી? તેમણે દિલમાં ગાંઠ વાળી હતી કે તે યહોવાની ઇચ્છા પ્રમાણે જ કરશે. (યોહ ૬:૩૮) ઉપરાંત ‘તેમની આગળ રાખેલા આનંદ’ પરથી ઈસુએ નજર હટાવી નહિ.—હિબ્રૂ ૧૨:૨.

આપણી માન્યતાને લીધે જો કોઈ ખરાબ રીતે વર્તે તો આપણે શું કરીશું? યહોવાના ભક્તો ‘ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી વાળતા નથી.’ (રોમ ૧૨:૧૪, ૧૭) ઈસુની જેમ આપણે પણ કસોટીઓ સહન કરીશું તો આનંદિત રહીશું, કારણ કે યહોવા આપણાથી ખુશ હશે.—માથ ૫:૧૦-૧૨; ૧પી ૪:૧૨-૧૪.

યહોવાનું નામ સૌથી મહત્ત્વનું છે વીડિયો જુઓ અને આપેલા સવાલોના જવાબ આપો:

  • બહેન પોટઝીંગરેa કઈ રીતે એકાંત કારાવાસ દરમિયાન સમયનો સારો ઉપયોગ કર્યો?

  • અલગ અલગ જુલમી છાવણીઓમાં કેવી સતાવણીઓ હોવા છતાં પોટઝીંગર યુગલ ટકી રહ્યું?

  • શ્રદ્ધામાં અડગ રહેવા તેઓને ક્યાંથી મદદ મળી?

નાઝી જેલમાં સ્ત્રીઓ પાસે કાળી મજૂરી કરાવવામાં આવે છે; પોએટઝીંગર યુગલ

સતાવણીમાં પણ ઈસુને પગલે ચાલો

a આ નામ પોએટઝીંગર તરીકે પણ ઉચ્ચારવામાં આવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો