વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જૂન પાન ૪
  • જૂન ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જૂન પાન ૪

જૂન ૧૧-૧૭

લુક ૧

  • ગીત ૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મરિયમની નમ્રતાનું અનુકરણ કરીએ”: (૧૦ મિ.)

    • [લુકની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • લુક ૧:૩૮—તેમણે નમ્રભાવે પોતાની સોંપણી સ્વીકારી (ia ૧૪૯ ¶૧૨)

    • લુક ૧:૪૬-૫૫—શાસ્ત્રમાં લખેલા શબ્દો ટાંકીને તેમણે યહોવાની સ્તુતિ કરી (ia ૧૫૦-૧૫૧ ¶૧૫-૧૬)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૧:૬૯, ફૂટનોટ—અહીં ‘તારણના શિંગનો’ શો અર્થ થાય? (“તારણનું શિંગ” લુક ૧:૬૯ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૧:૭૬—બાપ્તિસ્મા આપનાર યોહાન કયા અર્થમાં ‘યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ’ ગયા? (“તું યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ” લુક ૧:૭૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૧:૪૬-૬૬

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • મંડળની જરૂરિયાતો: (૮. મિ) વિકલ્પ તરીકે, ૨૦૧૮ના વાર્ષિક વચન વિશે અમુક વિચારો ચમકાવો. (w૧૮.૦૧ ૮ ¶૪-૭)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) જૂન મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦, પાન ૨૮ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો