બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧ મરિયમની નમ્રતાનું અનુકરણ કરીએ યહોવાએ મરિયમને અજોડ સોંપણી માટે પસંદ કર્યાં, કેમ કે તે દિલથી ખૂબ નમ્ર હતાં. ૧:૩૮, ૪૬-૫૫ મરિયમના શબ્દો પરથી કઈ રીતે તેમના ગુણો દેખાઈ આવે છે? નમ્રતા ઊંડી શ્રદ્ધા શાસ્ત્રનું જ્ઞાન યહોવા માટે કદર