વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જૂન પાન ૬
  • જૂન ૨૫-જુલાઈ ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન ૨૫-જુલાઈ ૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જૂન પાન ૬

જૂન ૨૫–જુલાઈ ૧

લુક ૪-૫

  • ગીત ૧૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ઈસુની જેમ લાલચોનો સામનો કરો”: (૧૦ મિ.)

    • લુક ૪:૧-૪—શારીરિક ઇચ્છાઓ સંતોષવા ઈસુ લલચાયા નહિ (w૧૩ ૮/૧૫ ૨૫ ¶૮)

    • લુક ૪:૫-૮—ઈસુ આંખોની લાલસાના શિકાર બન્યા નહિ (w૧૩ ૮/૧૫ ૨૫ ¶૧૦)

    • લુક ૪:૯-૧૨—પોતાની શક્તિનો દેખાડો કરવા ઈસુ ફસાયા નહિ [આ વીડિયો બતાવો: મંદિરની દીવાલની ટોચ.] (“મંદિરની સૌથી ઊંચી જગ્યા” લુક ૪:૯ ચિત્ર/વીડિયો, nwtsty; w૧૩ ૮/૧૫ ૨૬ ¶૧૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૪:૧૭—શાના પરથી કહી શકાય કે ઈસુ શાસ્ત્રને પૂરી રીતે જાણતા હતા? (“પ્રબોધક યશાયાનો વીંટો” લુક ૪:૧૭ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૪:૨૫—એલિયાના દિવસોમાં દુકાળ કેટલો સમય ચાલ્યો હતો? (“સાડા ત્રણ વર્ષ સુધી” લુક ૪:૨૫ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૪:૩૧-૪૪

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી, JW.ORG કોન્ટેક્ટ કાર્ડ આપો.

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) વાંચવા માટે એક કલમ પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૨૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨૭

  • “સોશિયલ મીડિયાના ફાંદાથી બચો”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સમજદારીથી.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૨

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો