નવેમ્બર ૨૬–ડિસેમ્બર ૨
પ્રેરિતોનાં કાર્યો ૬-૮
ગીત ૧૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“નવા ખ્રિસ્તી મંડળ પર આવેલી મુશ્કેલી”: (૧૦ મિ.)
પ્રેકા ૬:૧—ગ્રીક ભાષા બોલતી વિધવાઓ સાથે મંડળમાં થતો ભેદભાવ (bt-E ૪૧ ¶૧૭)
પ્રેકા ૬:૨-૭—પ્રેરિતોએ મુશ્કેલી થાળે પાડવા પગલાં ભર્યાં (bt-E ૪૨ ¶૧૮)
પ્રેકા ૭:૫૮–૮:૧—મંડળની ભારે સતાવણી થઈ
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
પ્રેકા ૬:૧૫—સ્તેફનનો ચહેરો કયા અર્થમાં “દૂતના ચહેરા જેવો દેખાતો હતો”? (bt-E ૪૫ ¶૨)
પ્રેકા ૮:૨૬-૩૦—ફિલિપની જેમ ખુશખબર જણાવવાની આપણી પાસે કઈ સરસ તક રહેલી છે? (bt-E ૫૮ ¶૧૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૬:૧-૧૫
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગથી શરૂઆત કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) lv ૩૭ ¶૧૬-૧૭
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ”: (૧૫ મિ.) વડીલ આ ભાગની ચર્ચા કરશે. ‘યહોવાને રાજીખુશીથી અર્પણ કરીએ’ વીડિયો બતાવો. ગયા સેવાવર્ષમાં મળેલા દાન માટે શાખાએ આભાર વ્યક્ત કરતો પત્ર મોકલ્યો હતો, એ વાંચો. દાન આપવાથી આપણને કઈ રીતે ફાયદો થાય છે એ જણાવો. મહિના દરમિયાન મંડળને કેટલો ખર્ચો થાય છે એ જણાવો. આપણે કઈ રીતે દાન આપી શકીએ અને એનો કેવો ઉપયોગ થાય છે એની ચર્ચા કરો. ભાઈ-બહેનો ઉદાર હાથે જે દાન આપે છે એ માટે તેઓનો આભાર માનો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૫૦ અને પ્રાર્થના