બાઇબલમાં રહેલો ખજાનો | એફેસીઓ ૧-૩
યહોવાએ પોતાનો મકસદ પૂરો કરવા કરેલી ગોઠવણ
સ્વર્ગદૂતો અને મનુષ્યોને એકતામાં લાવવા યહોવાએ ગોઠવણ કરી છે.
ઈસુ ખ્રિસ્તની આગેવાની હેઠળ સ્વર્ગના જીવન માટે અભિષિક્તોને તૈયાર કરે છે
મસીહી રાજ્ય હેઠળ પૃથ્વી પર રહેવાના છે તેઓને તૈયાર કરે છે
યહોવાના સંગઠનમાં હું કઈ કઈ રીતોએ સંપ જાળવી રાખીશ?