જૂન ૧૭-૨૩
એફેસીઓ ૪-૬
ગીત ૧૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો”: (૧૦ મિ.)
એફે ૬:૧૧-૧૩—શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે આપણને રક્ષણની જરૂર છે (w૧૮.૦૫ ૨૭ ¶૧)
એફે ૬:૧૪, ૧૫—સત્યથી, નેકીથી અને શાંતિની ખુશખબરથી પોતાનું રક્ષણ કરો (w૧૮.૦૫ ૨૮-૨૯ ¶૪, ૭, ૧૦)
એફે ૬:૧૬, ૧૭—શ્રદ્ધા, આશાનો ટોપ અને ઈશ્વરના વચનથી પોતાનું રક્ષણ કરો (w૧૮.૦૫ ૨૯-૩૧ ¶૧૩, ૧૬, ૨૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
એફે ૪:૩૦—શું કરવાથી ઈશ્વરની પવિત્ર શક્તિને દુઃખ પહોંચે છે? (it-૧-E ૧૧૨૮ ¶૩)
એફે ૫:૫—લોભી માણસ કઈ રીતે મૂર્તિપૂજક જેવો છે? (it-૧-E ૧૦૦૬ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) એફે ૪:૧૭-૩૨ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાને કેવું લાગશે?”: (૧૫ મિ.) ચર્ચા. યહોવાની ઇચ્છા પારખતા રહો વીડિયો બતાવો (લેવી ૧૯:૧૮).
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૬
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૨૯ અને પ્રાર્થના