બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૧૧
શ્રદ્ધા બહુ જ મહત્ત્વની છે
અહીં જણાવેલા સંજોગોમાં શ્રદ્ધા મજબૂત રાખવાથી કેવી મદદ મળશે?
યહોવાની સેવામાં એવી સોંપણી મળે, જે તમને અઘરી લાગે.—હિબ્રૂ ૧૧:૮-૧૦
કોઈ સગું-વહાલું ગુજરી જાય.—હિબ્રૂ ૧૧:૧૭-૧૯
યહોવાની ભક્તિ કરવા પર સરકાર પ્રતિબંધ મૂકે.—હિબ્રૂ ૧૧:૨૩-૨૬