વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ સપ્ટેમ્બર પાન ૫
  • શિસ્ત—યહોવાના પ્રેમનો પુરાવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શિસ્ત—યહોવાના પ્રેમનો પુરાવો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • શિસ્તમાં યહોવાનો પ્રેમ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • શું તમે સલાહનો ખરો અર્થ સમજો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • યહોવાની ગોઠવણને ટેકો આપીને આપણે પ્રેમ બતાવીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • શિસ્ત—ઈશ્વરના પ્રેમનો પુરાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ સપ્ટેમ્બર પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૧૨-૧૩

શિસ્ત​—યહોવાના પ્રેમનો પુરાવો

૧૨:૫-૭, ૧૧

મા પોતાની દીકરીને “લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર” પુસ્તકમાંથી વાંચી સંભળાવે છે

શિસ્તનો અર્થ થાય, વ્યક્તિને સુધારવી, શિખામણ અને સમજણ આપવી. જેમ એક પ્રેમાળ પિતા પોતાના બાળકોને શિસ્ત આપે છે, એવી જ રીતે યહોવા આપણને શિસ્ત આપે છે. આપણને આ રીતોએ શિસ્ત મળે છે:

  • જાતે બાઇબલ વાંચવાથી, આપણાં સાહિત્યનો અભ્યાસ કરવાથી, સભાઓમાં જવાથી અને જે શીખીએ એના પર મનન કરવાથી

  • ભાઈ-બહેનો આપણને સુધારે અને શિખામણ આપે ત્યારે

  • પોતાની ભૂલોનું પરિણામ ભોગવીએ ત્યારે

  • ન્યાય સમિતિ તરફથી ઠપકો મળે અથવા બહિષ્કૃત કરવામાં આવે ત્યારે

  • કસોટીઓ અથવા સતાવણીને યહોવા ચાલવા દે ત્યારે—w૧૫ ૯/૧૫ ૨૧ ¶૧૩; it-૧-E ૬૨૯

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો