વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 એપ્રિલ પાન ૫
  • એપ્રિલ ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 એપ્રિલ પાન ૫

એપ્રિલ ૨૦-૨૬

ઉત્પત્તિ ૩૨-૩૩

  • ગીત ૪૦ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?”: (૧૦ મિ.)

    • ઉત ૩૨:૨૪—યાકૂબે સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી (w૦૩ ૮/૧૫ ૨૫ ¶૩)

    • ઉત ૩૨:૨૫, ૨૬—યાકૂબને આશીર્વાદ ન મળ્યો ત્યાં સુધી તેમણે કુસ્તી કરી (it-૨-E ૧૯૦)

    • ઉત ૩૨:૨૭, ૨૮—યાકૂબે હાર ન માની એટલે તેમને આશીર્વાદ મળ્યો (it-૧-E ૧૨૨૮)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૩૨:૧૧, ૧૩-૧૫—સુલેહ-શાંતિ કરવા આપણે યાકૂબના પગલે કઈ રીતે ચાલી શકીએ? (w૧૦ ૬/૧ ૨૫ ¶૧૦-૧૧)

    • ઉત ૩૩:૨૦—શા માટે યાકૂબે વેદીનું નામ ‘એલ-એલોહે-ઇઝરાયેલ’ પાડ્યું? (it-૧-E ૯૮૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૨:૧-૨૧ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: અનિતાએ કઈ રીતે સાચી અને ખાતરી કરાવે એવી માહિતી આપી? અનિતા અને મીરાએ કઈ રીતે સાક્ષી આપવામાં એકબીજાને સાથ આપ્યો?

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૨

  • “મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: ભક્તિના ધ્યેયો પર મન લગાડો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૯૭

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો