વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 એપ્રિલ પાન ૫
  • શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • સખત મહેનત આશીર્વાદ લાવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યહોવાનો આશીર્વાદ મેળવવા લડત આપતા રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 એપ્રિલ પાન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૨-૩૩

શું તમે ઈશ્વરનો આશીર્વાદ મેળવવા મહેનત કરો છો?

૩૨:૨૪-૨૮

યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા આપણે તનતોડ મહેનત કરવી જોઈએ. એ માટે આપણે તેમની સેવાને જીવનમાં પ્રથમ સ્થાને રાખવી જોઈએ. (૧કો ૯:૨૬, ૨૭) મોટી ઉંમરના હોવા છતાં યાકૂબે આશીર્વાદ મેળવવા સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી. યહોવાની સેવામાં મળેલી જવાબદારી પૂરી કરવા આપણે પણ એવો જ જોશ બતાવવો જોઈએ. યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા આપણે તનતોડ મહેનત કરીએ છીએ, એ કઈ રીતે બતાવી શકીએ?

  • સભાઓની સારી તૈયારી કરીને

  • નિયમિત રીતે ખુશખબર ફેલાવવામાં ભાગ લઈને

  • મંડળના ભાઈ-બહેનોને મદદ કરવા બનતું બધું કરીને

ચિત્રો: એક મા ખૂબ જ વ્યસ્ત છે. ૧. દિવસની શરૂઆતમાં તે પ્રાર્થના કરી રહી છે. ૨. પ્રચારમાં જતા પહેલાં નાનકડી દીકરીને ખવડાવી રહી છે. ૩. તે બે દીકરીઓ અને મંડળની બહેનો સાથે ખુશીથી પ્રચારમાં જાય છે.

ભલેને આપણા સંજોગો અઘરા હોય, તોપણ મદદ માટે યહોવાને પ્રાર્થના કરીએ અને તેમની સેવામાં જે મહેનત કરીએ છીએ એના પર આશીર્વાદ માંગીએ.

પોતાને પૂછો: “યહોવા પાસેથી આશીર્વાદ મેળવવા હું જીવનના કયા પાસામાં વધુ મહેનત કરી શકું?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો