વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 એપ્રિલ પાન ૮
  • મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • યુવાનો, શું તમે ભક્તિના ધ્યેયો પર મન લગાડો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સખત મહેનત આશીર્વાદ લાવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • યુવાનો—ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધો!
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • જીવનમાં તમને શું કરવું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 એપ્રિલ પાન ૮
યાકૂબ માનવ શરીર ધારણ કરેલા સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી રહ્યા છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

મારા માટે સૌથી મહત્ત્વનું શું છે?

યાકૂબે સ્વર્ગદૂત સાથે કુસ્તી કરી, કારણ કે યહોવા પાસેથી આશીર્વાદ મેળવવો તેમના માટે સૌથી મહત્ત્વનું હતું. (ઉત ૩૨:૨૪-૩૧; હો ૧૨:૩, ૪) આપણા વિશે શું? યહોવાની આજ્ઞા પાળવા અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવા શું આપણે સખત મહેનત કરીએ છીએ? ધારો કે, આપણે સભામાં જવાનું છે. પણ નોકરી પર આપણને ઓવરટાઈમ કરવાનું કહેવામાં આવે. એવા સંજોગોમાં કયો નિર્ણય લઈશું? આપણાં સમય-શક્તિ અને માલમિલકતનો ઉપયોગ યહોવા માટે કરીએ છીએ ત્યારે, તે આપણા પર આશીર્વાદનો વરસાદ વરસાવે છે. (માલ ૩:૧૦) યહોવા આપણને માર્ગદર્શન આપશે, આપણું રક્ષણ કરશે અને આપણી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખશે.—માથ ૬:૩૩; હિબ્રૂ ૧૩:૫.

ભક્તિના ધ્યેયો પર મન લગાડો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • એક પાયોનિયર બેન સાઇન લેંગ્વેજમાં અનુવાદ કરવાનું કામ કરી રહ્યા છે.

    બહેનને જે વસ્તુ ગમતી હતી એ કઈ રીતે તેમના માટે એક ફાંદો બની?

  • એ પાયોનિયર બેન ઑફિસમાં મોડી રાત સુધી કામ કરી રહ્યા છે.

    આપણી નોકરી કઈ રીતે આપણા માટે એક ફાંદો બની શકે?

  • બારી પાસે ઊભા રહીને તિમોથી મોડી રાતે વીંટામાંથી વાંચી રહ્યા છે.

    તિમોથી ભક્તિમાં ઘણા મજબૂત હતા તોપણ તેમણે કેમ ધ્યેયો રાખવાના હતા?—૧તિ ૪:૧૬

  • પાયોનિયર બહેન બીજી બહેન સાથે બાઇબલના વિદ્યાર્થીના ઘરે અભ્યાસ કરવા જાય છે ત્યારે તેમને કેમ છો કહે છે.

    તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?

    આપણા માટે કયું કામ સૌથી વધારે મહત્ત્વનું છે, એ કઈ રીતે બતાવી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો