વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ડિસેમ્બર પાન ૬
  • ડિસેમ્બર ૨૮, ૨૦૨૦–જાન્યુઆરી ૩, ૨૦૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨૮, ૨૦૨૦–જાન્યુઆરી ૩, ૨૦૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ડિસેમ્બર પાન ૬

ડિસેમ્બર ૨૮, ૨૦૨૦–જાન્યુઆરી ૩, ૨૦૨૧

લેવીય ૧૬-૧૭

  • ગીત ૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?”: (૧૦ મિ.)

    • લેવી ૧૬:૧૨—પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનમાં જાણે યહોવા આગળ ઊભા રહેતા હતા (w૧૯.૧૧ ૨૧ ¶૪)

    • લેવી ૧૬:૧૩—પ્રમુખ યાજક યહોવા આગળ ધૂપ બાળતા હતા (w૧૯.૧૧ ૨૧ ¶૫)

    • લેવી ૧૬:૧૪, ૧૫—પ્રમુખ યાજક એ પછી યાજકો અને લોકોનાં પાપોના પ્રાયશ્ચિત્ત માટે બલિદાન ચઢાવતા હતા (w૧૯.૧૧ ૨૧ ¶૬)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • લેવી ૧૬:૧૦—અઝાઝેલ માટે પસંદ કરવામાં આવેલો બકરો કઈ રીતે ઈસુના બલિદાનને રજૂ કરતો? (w૦૯ ૮/૧ ૧૨ ¶૧૭)

    • લેવી ૧૭:૧૦, ૧૧—આપણે કેમ લોહી લેતા નથી? (w૧૪ ૧૧/૧૫ ૧૦ ¶૧૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લેવી ૧૬:૧-૧૭ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી અભ્યાસ માટેનું સાહિત્ય આપો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૧ ¶૧-૨ (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૪

  • “શું તમે રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવા ચાહો છો?”: (૧૫ મિ.) ચર્ચા. ફિલ્ડ મિશનરીઓ—કાપણીના મજૂરો વીડિયો જુઓ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) hf ભાગ ૭

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૪૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો