વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ડિસેમ્બર પાન ૬
  • પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • શું યહોવાહના સેવકો—ધૂપ બાળી શકે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • લેવીયના પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • ‘પ્રાર્થનાના સાંભળનારને’ કેવી રીતે અરજ કરીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • સાચી ભક્તિમાં વેદીનું મહત્ત્વ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ડિસેમ્બર પાન ૬
પ્રમુખ યાજક ધૂપ અને કોલસા લઈને પરમ પવિત્ર સ્થાનમાં જઈ રહ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો | લેવીય ૧૬-૧૭

પ્રાયશ્ચિત્તના દિવસથી આપણે શું શીખી શકીએ?

૧૬:૧૨-૧૫

પ્રાયશ્ચિત્તના દિવસે ચઢાવવામાં આવતા ધૂપથી આપણે શું શીખી શકીએ?

  • યહોવાના વફાદાર સેવકોની પ્રાર્થનાઓ સુગંધિત ધૂપ જેવી હોય છે. (ગી ૧૪૧:૨) પ્રમુખ યાજક પૂરા આદરથી ઈશ્વર આગળ ધૂપ ચઢાવતા હતા. એવી જ રીતે આપણે યહોવાને પૂરાં આદર અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવી જોઈએ

  • પ્રમુખ યાજક ધૂપ ચઢાવ્યા પછી બલિદાન ચઢાવે તો જ યહોવા એનો સ્વીકાર કરતા. એવી જ રીતે, ઈસુએ જીવનભર વફાદાર રહેવાનું હતું અને યહોવાની વાત માનવાની હતી તો જ યહોવાએ તેમના બલિદાનનો સ્વીકાર કર્યો હોત

ચિત્રો: ૧. પ્રચારમાં જવાની તૈયારી કર્યા પછી એક યુગલ પ્રાર્થના કરી રહ્યું છે. ૨. એ જ યુગલ ટેબ્લેટનો ઉપયોગ કરીને ટૅક્સી ડ્રાઇવરને ખુશખબર જણાવી રહ્યું છે.

યહોવા મારાં અર્પણોને સ્વીકારશે એવી ખાતરી કઈ રીતે મેળવી શકું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો