વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 સપ્ટેમ્બર પાન ૫
  • સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા રહીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • આપણે સારા નિર્ણયો કઈ રીતે લઈ શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શ્રદ્ધા રાખો—સમજી-વિચારીને નિર્ણય લો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • પ્રસ્તાવના
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૪
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 સપ્ટેમ્બર પાન ૫

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સમજશક્તિ કેળવીને ખરું-ખોટું પારખતા રહીએ

એક સારો ખેલાડી દરરોજ કસરત કરે છે, જેથી ખેલમાં સરસ રીતે રમી શકે. એવી જ રીતે આપણે પણ સમજશક્તિને કેળવવી જોઈએ, જેથી ખરું-ખોટું પારખી શકીએ અને સારા નિર્ણયો લઈ શકીએ. (હિબ્રૂ ૫:૧૪) બીજાઓ જે નિર્ણય લે, એ પ્રમાણે કરવું આપણને સહેલું લાગે. એવું કરવાને બદલે, આપણે પોતે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. એ કેમ જરૂરી છે? કેમ કે દરેક નિર્ણયનો હિસાબ આપણે યહોવાને આપવો પડશે.—રોમ ૧૪:૧૨.

આપણે ઘણા વર્ષોથી સત્યમાં હોઈએ તો, એવું ન વિચારવું જોઈએ કે દર વખતે ખરો જ નિર્ણય લઈશું. ખરો નિર્ણય લેવા આપણે યહોવા, બાઇબલ અને તેમના સંગઠનની સલાહ લેવી જોઈએ.—યહો ૧:૭, ૮; ની ૩:૫, ૬; માથ ૨૪:૪૫.

“મન ડંખે એવું કંઈ ન કરીએ” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • “મન ડંખે એવું કંઈ ન કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. એમા અને તેમના પતિ લગ્‍નનો કાર્ડ જુએ છે.

    એમાએ કયો નિર્ણય લેવાનો હતો?

  • “મન ડંખે એવું કંઈ ન કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. એમી પોતાના વિચારો થોપી બેસાડે છે.

    આપણે કેમ પોતાના વિચારો બીજાઓ પર થોપી બેસાડવા ન જોઈએ?

  • “મન ડંખે એવું કંઈ ન કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. સારલેટબહેન અને એલનભાઈ પાસેથી એમા સલાહ માંગે છે.

    એક યુગલે એમાને કઈ સલાહ આપી?

  • “મન ડંખે એવું કંઈ ન કરીએ” નામના વીડિયોનું દૃશ્ય છે. એમા સંશોધન કરવા “વોચટાવર ઓનલાઇન લાઇબ્રેરી” વાપરે છે.

    એમાએ ખરો નિર્ણય લેવા શું કર્યું?

હું શાના આધારે નિર્ણય લઈશ?

  • પોતાના વિચારો

  • બીજાઓના વિચારો

  • યહોવાના વિચારો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો