જાન્યુઆરી ૩૧–ફેબ્રુઆરી ૬
રૂથ ૩-૪
ગીત ૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સારું નામ બનાવીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
રૂથ ૪:૬—નજીકનો સગો જમીન ખરીદે તો કઈ રીતે તેને પોતાનો વારસો ‘ગુમાવવો પડે’ અથવા નુકસાન ભોગવવું પડે? (w૦૫ ૩/૧ ૨૯ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) રૂથ ૪:૭-૨૨ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
“સેવાકાર્યમાં તમારી ખુશી વધારો—તમારા બાઇબલ વિદ્યાર્થીઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપો”: (૧૦ મિ.) ચર્ચા. પછી તમારા બાઇબલ વિદ્યાર્થીઓને સભાઓમાં આવવાનું ઉત્તેજન આપો વીડિયો બતાવો.
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૩, મુદ્દો ૪ (th અભ્યાસ ૮)