વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 માર્ચ પાન ૪
  • માર્ચ ૧૧-૧૭

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૧-૧૭
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 માર્ચ પાન ૪

માર્ચ ૧૧-૧૭

ગીતશાસ્ત્ર ૧૮

ગીત ૩૩ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. “યહોવા . . . મારો બચાવનાર છે”

(૧૦ મિ.)

યહોવા ખડક, કિલ્લા અને ઢાલ જેવા છે (ગી ૧૮:૧, ૨; w૦૯-E ૫/૧ ૧૪ ¶૪-૫)

મદદનો પોકાર કરીએ ત્યારે યહોવા સાંભળે છે (ગી ૧૮:૬; w૨૨.૧૧ ૯ ¶૫; w૨૨.૦૭ ૨૦ ¶૧)

યહોવા આપણને મદદ કરે છે (ગી ૧૮:૧૬, ૧૭; w૨૨.૦૪ ૩ ¶૧)

ચિત્રો: દાઉદ તાપણા આગળ બેઠા છે અને યહોવાએ તેમને જે રીતોએ મદદ કરી હતી એના પર મનન કરે છે. ૧. તે એક રીંછ સામે લડે છે, જેણે હુમલો કર્યો છે. ૨. તે એક મરેલા સિંહ પાસે ઊભા પગે બેઠા છે. ૩. તેમના હાથમાં તલવાર છે અને એક પગ ગોલ્યાથ પર રાખી ઊભા છે. ગોલ્યાથ જમીન પર ઊંધા મોંએ પડ્યો છે.

યહોવાએ અમુક વાર દાઉદની મુશ્કેલીઓ દૂર કરી હતી. તેમ તે કદાચ આપણી પણ મુશ્કેલી દૂર કરી દે. પણ તે મોટા ભાગે આપણને મુશ્કેલીમાંથી “બહાર નીકળવાનો માર્ગ” બતાવે છે. એ માટે તે જેની જરૂર છે, એ બધું આપે છે. આમ આપણે એ મુશ્કેલી સહી શકીએ છીએ.—૧કો ૧૦:૧૩.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૮:૧૦—ગીતના લેખકે કેમ એવું કહ્યું કે યહોવા કરૂબ પર સવારી કરે છે? (it-1-E ૪૩૨ ¶૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૧૮:૨૦-૩૯ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. દયા બતાવો—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૩ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. દયા બતાવો—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૩ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૪

૬. મંડળની જરૂરિયાતો

(૫ મિ.)

૭. સેવાકાર્યમાં સંગઠનની સફળતા

(૧૦ મિ.) આ શૃંખલાનો માર્ચ મહિનાનો વીડિયો બતાવો.

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૭ ¶૧-૮, પાન ૫૩ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો