વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb25 માર્ચ પાન ૬-૧૬
  • માર્ચ ૨૪-૩૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૨૪-૩૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
mwb25 માર્ચ પાન ૬-૧૬

માર્ચ ૨૪-૩૦

નીતિવચનો ૬

ગીત ૧૫ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. કીડીઓ પાસેથી શું શીખી શકીએ?

(૧૦ મિ.)

કીડીઓ પર ધ્યાન આપવાથી ઘણું શીખી શકીએ છીએ (ની ૬:૬)

કીડીઓનો કોઈ શાસક નથી. તોપણ તેઓ મહેનત કરે છે, એકબીજા સાથે મળીને કામ કરે છે અને ભાવિની તૈયારી કરે છે. કારણ કે તેઓને એ રીતે બનાવવામાં આવી છે (ની ૬:૭, ૮; it-1-E ૧૧૫ ¶૧-૨)

કીડીઓ પાસેથી શીખીશું તો ફાયદો થશે (ની ૬:૯-૧૧; w૦૦ ૯/૧૫ ૨૬ ¶૩-૪)

પાંદડાં લઈ જતી કીડીઓ.

© Aerial Media Pro/Shutterstock

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૬:૧૬-૧૯—શું આ કલમોમાં એવી બધી જ બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેને યહોવા ધિક્કારે છે? (w૦૦ ૯/૧૫ ૨૭ ¶૪)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ની ૬:૧-૨૬ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. કોઈ એક નિષ્ક્રિય સગાને ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. સ્મરણપ્રસંગમાં હાજર રહેવા તમારા બોસ પાસે રજા માંગો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)

૬. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૫ મુદ્દો ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૩૮

૭. સૃષ્ટિ સાબિતી આપે છે કે યહોવા આપણને ખુશ જોવા માંગે છે—અદ્‍ભુત પ્રાણીઓ

(૫ મિ.) ચર્ચા.

વીડિયો બતાવો. પછી પૂછો:

  • પ્રાણીઓની રચના જોઈને યહોવા વિશે શું શીખવા મળે છે?

૮. મંડળની જરૂરિયાતો

(૧૦ મિ.)

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૨૪ ¶૭-૧૨, પાન ૧૯૩ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો