વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb26 જાન્યુઆરી પાન ૧૪-૧૬
  • ફેબ્રુઆરી ૨૩–માર્ચ ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફેબ્રુઆરી ૨૩–માર્ચ ૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૬
mwb26 જાન્યુઆરી પાન ૧૪-૧૬

ફેબ્રુઆરી ૨૩–માર્ચ ૧

યશાયા ૩૮-૪૦

ગીત ૨૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

એક ઘેટાંપાળક પોતાના ઘેટાને બાથમાં ઊંચકીને વહાલ કરે છે.

પ્રાચીન ઇઝરાયેલમાં એક ઘેટાંપાળક પોતાના ઘેટાને બાથમાં ઊંચકીને વહાલ કરે છે

૧. “ઘેટાંપાળકની જેમ તે પોતાના ટોળાની સંભાળ રાખશે”

(૧૦ મિ.)

આપણે યહોવાની નજીક જઈ શકીએ એ માટે તેમણે અત્યાર સુધી બાઇબલ સાચવી રાખ્યું છે (યશા ૪૦:૮; w૨૩.૦૨ ૨-૩ ¶૩-૪)

યહોવા પ્રેમથી આપણી સંભાળ રાખે છે (યશા ૪૦:૧૧; cl ૭૦ ¶૭-mwbr)

તે આપણામાંથી દરેકને સારી રીતે ઓળખે છે અને મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરે છે (યશા ૪૦:૨૬-૨૯; w૧૮.૦૧ ૮ ¶૪-૬)

એક બહેન અને તેમનાં બે બાળકોને મળવા બે વડીલો તેમના ઘરે જાય છે.

મનન માટે સવાલ: યશાયા ૪૦:૧૧માં ઘેટાંપાળક વિશે જે જણાવ્યું છે, એ વાંચવાથી તમને યહોવા વિશે કેવું લાગે છે?

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • યશા ૪૦:૩—આ કલમના શબ્દો પહેલી સદીમાં કઈ રીતે પૂરા થયા? (ip-1 ૪૦૦ ¶૭)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) યશા ૪૦:૨૧-૩૧ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વાત વાતમાં એવું કંઈક કહો, જેનાથી તમને એ જણાવવાની તક મળે કે તમે હાલની કોઈ સભામાંથી શું શીખ્યા હતા. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વાત વાતમાં એવું કંઈક કહો, જેનાથી તમને એ જણાવવાની તક મળે કે તમે બીજાઓને બાઇબલમાંથી શીખવો છો. (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૬. ફરી મળવા જાઓ

(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૭ મુદ્દો ૫)

૭. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૮ આપણે શીખી ગયા, તમે શું કહેશો? અને આટલું કરો. વિદ્યાર્થી સારી રીતે સમજી શકે કે યહોવાના સાક્ષીઓ વચ્ચે કેટલો ગાઢ પ્રેમ છે, એ માટે “વધારે માહિતી”માં આપેલા કોઈ એક લેખ કે વીડિયોનો ઉપયોગ કરો. (lmd પાઠ ૧૧ મુદ્દો ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૧

૮. સેવા વર્ષનો અહેવાલ

(૧૫ મિ.) ચર્ચા.

શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. ૨૦૨૫ દુનિયાભરના યહોવાના સાક્ષીઓનો સેવા વર્ષ અહેવાલ વિશે ભાઈ-બહેનોને નીચે આપેલો સવાલ પૂછો. એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.

ચિત્રો: દુનિયાભરમાં ભાઈ-બહેનો પ્રચારકામમાં ભાગ લે છે. ૧. “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકનો ઉપયોગ કરીને બહેન એક સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ ચલાવે છે. ૨. ઘર ઘરના પ્રચારકામમાં એક યુગલ એક માણસને બાઇબલમાંથી વાંચી સંભળાવે છે. ૩. બહેન એક સ્ત્રીને ખુશખબર જણાવે છે. ૪. એક બહેન બસમાં બેઠા છે અને તે બાજુમાં બેઠેલી સ્ત્રીને jw.org કોન્ટેક્ટ કાર્ડ આપે છે. ૫. “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તિકાનો ઉપયોગ કરીને એક યુગલ એક માણસ સાથે બાઇબલ અભ્યાસ ચલાવે છે. ૬. બહેન એક સ્ત્રીને વીડિયો બતાવે છે. ૭. એક યુગલ એક સ્ત્રીને સાઇન લેંગ્વેજમાં પ્રચાર કરે છે અને વીડિયો બતાવે છે.

Based on NASA/Visible Earth imagery

૨૦૨૫માં પણ યહોવાના લોકોએ ઘર ઘરનો પ્રચાર કરવામાં અને બાઇબલ અભ્યાસ ચલાવવામાં ઉત્સાહથી ભાગ લીધો

  • ૨૦૨૫ સેવા વર્ષ અહેવાલમાંથી તમને શું ગમ્યું?

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) lfb પાઠ ૬૪-૬૫

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો