આનો રચનાર કોણ? કીડીઓ ટ્રાફિક જામ કરતી નથી કીડીઓ ઘણી મોટી સંખ્યામાં હોય તો પણ તેઓમાં ટ્રાફિક જામ થતો નથી.