ખ-૫
મંડપ અને પ્રમુખ યાજક
મંડપના જુદા જુદા ભાગ
- ૧ કોશ (નિર્ગ ૨૫:૧૦-૨૨; ૨૬:૩૩) 
- ૨ પડદો (નિર્ગ ૨૬:૩૧-૩૩) 
- ૩ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૧, ૩૨) 
- ૪ પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩) 
- ૫ પરમ પવિત્ર સ્થાન (નિર્ગ ૨૬:૩૩) 
- ૬ પડદો (નિર્ગ ૨૬:૩૬) 
- ૭ પડદા માટે થાંભલો (નિર્ગ ૨૬:૩૭) 
- ૮ તાંબાની કૂંભી (નિર્ગ ૨૬:૩૭) 
- ૯ ધૂપવેદી (નિર્ગ ૩૦:૧-૬) 
- ૧૦ અર્પણની રોટલીની મેજ (નિર્ગ ૨૫:૨૩-૩૦; ૨૬:૩૫) 
- ૧૧ દીવી (નિર્ગ ૨૫:૩૧-૪૦; ૨૬:૩૫) 
- ૧૨ મંડપ માટે શણનો પડદો (નિર્ગ ૨૬:૧-૬) 
- ૧૩ મંડપ માટે બકરાના વાળનો પડદો (નિર્ગ ૨૬:૭-૧૩) 
- ૧૪ ઘેટાના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪) 
- ૧૫ સીલ માછલીના ચામડાનો પડદો (નિર્ગ ૨૬:૧૪) 
- ૧૬ ઊભાં ચોકઠાં (નિર્ગ ૨૬:૧૫-૧૮, ૨૯) 
- ૧૭ ઊભાં ચોકઠાં નીચે ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૧૯-૨૧) 
- ૧૮ દાંડો (નિર્ગ ૨૬:૨૬-૨૯) 
- ૧૯ ચાંદીની કૂંભી (નિર્ગ ૨૬:૩૨) 
- ૨૦ તાંબાનો કુંડ (નિર્ગ ૩૦:૧૮-૨૧) 
- ૨૧ અગ્નિ-અર્પણની વેદી (નિર્ગ ૨૭:૧-૮) 
- ૨૨ આંગણું (નિર્ગ ૨૭:૧૭, ૧૮) 
- ૨૩ પ્રવેશદ્વાર (નિર્ગ ૨૭:૧૬) 
- ૨૪ શણના પડદા (નિર્ગ ૨૭:૯-૧૫) 
પ્રમુખ યાજક
નિર્ગમનના ૨૮મા અધ્યાયમાં ઇઝરાયેલના પ્રમુખ યાજકના પોશાકનું વિગતવાર વર્ણન છે
- પાઘડી (નિર્ગ ૨૮:૩૯) 
- સમર્પણની પવિત્ર નિશાની (નિર્ગ ૨૮:૩૬; ૨૯:૬) 
- ગોમેદનો પથ્થર (નિર્ગ ૨૮:૯) 
- સાંકળી (નિર્ગ ૨૮:૧૪) 
- ૧૨ કીમતી પથ્થરોવાળું ન્યાયનું ઉરપત્ર (નિર્ગ ૨૮:૧૫-૨૧) 
- એફોદ અને એનો ગૂંથેલો કમરપટ્ટો (નિર્ગ ૨૮:૬, ૮) 
- ભૂરા રંગનો બાંય વગરનો ઝભ્ભો (નિર્ગ ૨૮:૩૧) 
- કોર પર ઘંટડીઓ અને દાડમો (નિર્ગ ૨૮:૩૩-૩૫) 
- બારીક શણનો ચોકડીવાળો ઝભ્ભો (નિર્ગ ૨૮:૩૯)