૧
યહૂદા અને શિમયોને મેળવેલી જીત (૧-૨૦)
યબૂસીઓ યરૂશાલેમમાં જ રહે છે (૨૧)
યૂસફ બેથેલ જીતી લે છે (૨૨-૨૬)
કનાનીઓને પૂરી રીતે હાંકી કાઢ્યા નહિ (૨૭-૩૬)
૨
૩
યહોવા ઇઝરાયેલીઓની કસોટી કરે છે (૧-૬)
પહેલો ન્યાયાધીશ ઓથ્નીએલ (૭-૧૧)
ન્યાયાધીશ એહૂદ જાડા રાજા એગ્લોનને મારી નાખે છે (૧૨-૩૦)
ન્યાયાધીશ શામ્ગાર (૩૧)
૪
કનાની રાજા યાબીન ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારે છે (૧-૩)
પ્રબોધિકા દબોરાહ અને ન્યાયાધીશ બારાક (૪-૧૬)
લશ્કરના સેનાપતિ સીસરાને યાએલ મારી નાખે છે (૧૭-૨૪)
૫
૬
મિદ્યાનીઓ ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારે છે (૧-૧૦)
ન્યાયાધીશ ગિદિયોનને દૂત મદદની ખાતરી આપે છે (૧૧-૨૪)
ગિદિયોન બઆલની વેદી તોડી પાડે છે (૨૫-૩૨)
યહોવાની શક્તિ ગિદિયોન પર (૩૩-૩૫)
ઊનથી ખાતરી મળી (૩૬-૪૦)
૭
૮
એફ્રાઈમના માણસો ગિદિયોન સાથે ઝઘડો કરે છે (૧-૩)
મિદ્યાની રાજાઓનો પીછો અને કતલ (૪-૨૧)
ગિદિયોન રાજ કરવાની ના પાડે છે (૨૨-૨૭)
ગિદિયોનની જીવન સફર (૨૮-૩૫)
૯
અબીમેલેખ શખેમમાં રાજા બને છે (૧-૬)
યોથામે આપેલું ઉદાહરણ (૭-૨૧)
અબીમેલેખનું હિંસક રાજ (૨૨-૩૩)
શખેમ પર અબીમેલેખ હુમલો કરે છે (૩૪-૪૯)
એક સ્ત્રી અબીમેલેખને ઘાયલ કરે છે અને તે મરી જાય છે (૫૦-૫૭)
૧૦
ન્યાયાધીશો તોલા અને યાઈર (૧-૫)
ઇઝરાયેલ બંડ કરે છે અને પસ્તાવો કરે છે (૬-૧૬)
આમ્મોનીઓ ઇઝરાયેલીઓ વિરુદ્ધ ભેગા થયા (૧૭, ૧૮)
૧૧
ન્યાયાધીશ યિફતા કાઢી મુકાયો, પછી આગેવાન બનાવાયો (૧-૧૧)
યિફતા આમ્મોનીઓને સમજાવે છે (૧૨-૨૮)
યિફતાની માનતા અને તેની દીકરી (૨૯-૪૦)
૧૨
૧૩
૧૪
ન્યાયાધીશ સામસૂનને પલિસ્તી પત્ની જોઈએ છે (૧-૪)
સામસૂન યહોવાની શક્તિથી સિંહને મારી નાખે છે (૫-૯)
લગ્નમાં સામસૂનનું ઉખાણું (૧૦-૧૯)
સામસૂનની પત્નીનું લગ્ન બીજા માણસ સાથે (૨૦)
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧