૧
એલ્કાનાહ અને તેની પત્નીઓ (૧-૮)
એક દીકરો મેળવવા હાન્ના પ્રાર્થના કરે છે (૯-૧૮)
શમુએલનો જન્મ થયો અને યહોવાને આપી દેવાયો (૧૯-૨૮)
૨
હાન્નાની પ્રાર્થના (૧-૧૧)
એલીના બે દીકરાઓનાં પાપ (૧૨-૨૬)
યહોવા એલીના ઘરનાનો ન્યાય કરે છે (૨૭-૩૬)
૩
૪
૫
૬
૭
કિર્યાથ-યઆરીમમાં કરારકોશ (૧)
શમુએલની અરજ: ‘ફક્ત યહોવાની જ ભક્તિ કરો’ (૨-૬)
મિસ્પાહમાં ઇઝરાયેલની જીત (૭-૧૪)
શમુએલ ઇઝરાયેલનો ન્યાય કરતો (૧૫-૧૭)
૮
ઇઝરાયેલીઓ રાજા માંગે છે (૧-૯)
શમુએલ લોકોને ચેતવણી આપે છે (૧૦-૧૮)
યહોવા લોકોની માંગ સ્વીકારે છે (૧૯-૨૨)
૯
૧૦
૧૧
૧૨
૧૩
શાઉલ સૈન્ય પસંદ કરે છે (૧-૪)
શાઉલ ઘમંડથી વર્તે છે (૫-૯)
શમુએલ શાઉલને ઠપકો આપે છે (૧૦-૧૪)
હથિયાર વગરના ઇઝરાયેલીઓ (૧૫-૨૩)
૧૪
મિખ્માશમાં યોનાથાનની બહાદુરી (૧-૧૪)
ઇઝરાયેલના દુશ્મનોમાં ઈશ્વરે અંધાધૂંધી મચાવી (૧૫-૨૩)
શાઊલે વગર વિચાર્યે સમ ખવડાવ્યા (૨૪-૪૬)
શાઉલનાં યુદ્ધો અને તેનું કુટુંબ (૪૭-૫૨)
૧૫
શાઉલ આજ્ઞા તોડીને અગાગને બચાવે છે (૧-૯)
શમુએલ શાઉલને ઠપકો આપે છે (૧૦-૨૩)
શાઉલનો રાજા તરીકે નકાર (૨૪-૨૯)
શમુએલ અગાગને મારી નાખે છે (૩૦-૩૫)
૧૬
શમુએલ બીજા રાજા તરીકે દાઉદનો અભિષેક કરે છે (૧-૧૩)
ઈશ્વરે શાઉલ પરથી પોતાની શક્તિ લઈ લીધી (૧૪-૧૭)
દાઉદ શાઉલ માટે વીણા વગાડનાર બને છે (૧૮-૨૩)
૧૭
૧૮
દાઉદ અને યોનાથાનની દોસ્તી (૧-૪)
દાઉદની જીતથી શાઉલની અદેખાઈ વધતી ગઈ (૫-૯)
શાઉલ દાઉદને મારી નાખવાની કોશિશ કરે છે (૧૦-૧૯)
શાઉલની દીકરી મીખાલ સાથે દાઉદ લગ્ન કરે છે (૨૦-૩૦)
૧૯
૨૦
૨૧
૨૨
દાઉદ અદુલ્લામમાં અને મિસ્પેહમાં (૧-૫)
શાઉલ નોબના યાજકોને મોતને ઘાટ ઉતારે છે (૬-૧૯)
અબ્યાથાર નાસી છૂટે છે (૨૦-૨૩)
૨૩
દાઉદ કઈલાહ શહેરને બચાવે છે (૧-૧૨)
શાઉલ દાઉદનો પીછો કરે છે (૧૩-૧૫)
યોનાથાન દાઉદને હિંમત આપે છે (૧૬-૧૮)
દાઉદ શાઉલથી માંડ માંડ છટકી જાય છે (૧૯-૨૯)
૨૪
૨૫
શમુએલનું મરણ (૧)
દાઉદના માણસોને નાબાલ કાઢી મૂકે છે (૨-૧૩)
અબીગાઈલની સમજદારી (૧૪-૩૫)
મૂર્ખ નાબાલને યહોવાએ મારી નાખ્યો (૩૬-૩૮)
અબીગાઈલ દાઉદની પત્ની બને છે (૩૯-૪૪)
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧