ગીતોનું ગીત
મુખ્ય વિચારો
રાજા સુલેમાનની છાવણીમાં શૂલ્લામી છોકરી (૧:૧–૩:૫)
શૂલ્લામી છોકરી યરૂશાલેમમાં (૩:૬–૮:૪)
-
સિયોનની દીકરીઓ (૬-૧૧)
સુલેમાનની પાલખીનું વર્ણન
-
શૂલ્લામી પાછી જાય છે, તેની વફાદારી સાબિત થાય છે (૮:૫-૧૪)
-
યુવતીના ભાઈઓ (૫ક)
‘પોતાના વાલમના ખભે માથું ટેકવીને આ કોણ આવી રહ્યું છે?’
યુવતી (૫ખ-૭)
“પ્રેમ મોત જેવો બળવાન છે” (૬)
યુવતીના ભાઈઓ (૮, ૯)
“જો તે દીવાલ હોય, . . . પણ જો તે દરવાજો હોય, . . .” (૯)
યુવતી (૧૦-૧૨)
“હું દીવાલ છું” (૧૦)
ઘેટાંપાળક (૧૩)
“મારા કાને પણ તારો સાદ પડવા દે”
યુવતી (૧૪)
“હરણની જેમ દોડીને આવ”
-