વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૧૬૦૨-૧૬૦૪
  • હઝકિયેલ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હઝકિયેલ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • હઝકીએલના મુખ્ય વિચારો—૨
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • હઝકીએલના મુખ્ય વિચારો—૧
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • “મંદિરનું વર્ણન કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • “હવે દેશના લોકોનો અંત આવ્યો છે”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
હઝકિયેલ મુખ્ય વિચારો

હઝકિયેલ

મુખ્ય વિચારો

  • ૧

    • હઝકિયેલ બાબેલોનમાં ઈશ્વરે આપેલાં દર્શનો જુએ છે (૧-૩)

    • યહોવાના સ્વર્ગના રથનું દર્શન (૪-૨૮)

      • વાવાઝોડું, વાદળ અને આગ (૪)

      • ચાર દૂતો (૫-૧૪)

      • ચાર પૈડાં (૧૫-૨૧)

      • બરફની જેમ ચળકતો મંચ (૨૨-૨૪)

      • યહોવાની રાજગાદી (૨૫-૨૮)

  • ૨

    • હઝકિયેલને પ્રબોધક તરીકે કામ સોંપાયું (૧-૧૦)

      • “ભલે તેઓ સાંભળે કે ન સાંભળે” (૫)

      • વિલાપગીતોનો વીંટો (૯, ૧૦)

  • ૩

    • ઈશ્વરે હઝકિયેલને વીંટો ખાવાનું કહ્યું (૧-૧૫)

    • હઝકિયેલને ચોકીદાર ઠરાવ્યો (૧૬-૨૭)

      • ચેતવણી ન આપે તો લોહીનો બદલો લેવાશે (૧૮-૨૧)

  • ૪

    • યરૂશાલેમ કઈ રીતે ઘેરાશે એ બતાવવામાં આવ્યું (૧-૧૭)

      • ૩૯૦ દિવસ અને ૪૦ દિવસ પાપ માથે લીધાં (૪-૭)

  • ૫

    • યરૂશાલેમની પડતી બતાવવામાં આવી (૧-૧૭)

      • પ્રબોધકના વાળના ત્રણ ભાગ કરાયા (૧-૪)

      • બીજી પ્રજાઓ કરતાં યરૂશાલેમ વધારે દુષ્ટ (૭-૯)

      • બળવાખોરોને ત્રણ રીતે સજા (૧૨)

  • ૬

    • ઇઝરાયેલના પર્વતો વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૪)

      • ધિક્કારપાત્ર મૂર્તિઓ મિટાવી દેવામાં આવશે (૪-૬)

      • “તમારે સ્વીકારવું પડશે કે હું યહોવા છું” (૭)

  • ૭

    • અંત આવ્યો છે (૧-૨૭)

      • આજ સુધી આવી નથી એવી આફત (૫)

      • પૈસા રસ્તાઓ પર ફેંકી દેવાશે (૧૯)

      • મંદિરને અશુદ્ધ કરવામાં આવશે (૨૨)

  • ૮

    • હઝકિયેલ દર્શનમાં યરૂશાલેમ લઈ જવાયો (૧-૪)

    • મંદિરમાં નીચ કામો જોવા મળ્યાં (૫-૧૮)

      • સ્ત્રીઓ તામ્મૂઝ માટે રડે છે (૧૪)

      • માણસો સૂર્યની ભક્તિ કરે છે (૧૬)

  • ૯

    • વિનાશ કરનારા છ માણસો અને શાહીના ખડિયાવાળો માણસ (૧-૧૧)

      • ન્યાય કરવાની શરૂઆત મંદિરથી (૬)

  • ૧૦

    • પૈડાંની વચ્ચેથી આગ લેવાઈ (૧-૮)

    • કરૂબો અને પૈડાંનું વર્ણન (૯-૧૭)

    • ઈશ્વરનું ગૌરવ મંદિર પરથી ખસ્યું (૧૮-૨૨)

  • ૧૧

    • દુષ્ટ આગેવાનો વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૩)

      • શહેરને હાંડલા સાથે સરખાવવામાં આવ્યું (૩-૧૨)

    • ગુલામીમાંથી પાછા લાવવાનું વચન (૧૪-૨૧)

      • “નવું મન” અપાયું (૧૯)

    • ઈશ્વરનું ગૌરવ યરૂશાલેમથી ખસ્યું (૨૨, ૨૩)

    • હઝકિયેલ દર્શનમાં ખાલદીઓના દેશમાં પાછો આવે છે (૨૪, ૨૫)

  • ૧૨

    • અગાઉથી બતાવાયું કે લોકો કઈ રીતે ગુલામીમાં જશે (૧-૨૦)

      • ગુલામીમાં જવા સામાન બાંધવો (૧-૭)

      • મુખીએ અંધારામાં નીકળવું પડશે (૮-૧૬)

      • ચિંતાની રોટલી, ભયનું પાણી (૧૭-૨૦)

    • છેતરામણી કહેવત જૂઠી પડી (૨૧-૨૮)

      • “મારો એકેએક શબ્દ પૂરો થશે, એમાં જરાય વાર નહિ લાગે” (૨૮)

  • ૧૩

    • જૂઠા પ્રબોધકો વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૬)

      • ચૂનો લગાડેલી દીવાલો તૂટી પડશે (૧૦-૧૨)

    • જૂઠી પ્રબોધિકાઓ વિરુદ્ધ ભવિષ્યવાણી (૧૭-૨૩)

  • ૧૪

    • મૂર્તિપૂજા કરનારાઓ વિરુદ્ધ ન્યાયચુકાદો (૧-૧૧)

    • યરૂશાલેમ સજામાંથી છટકી નહિ શકે (૧૨-૨૩)

      • સચ્ચાઈથી ચાલનારા નૂહ, દાનિયેલ અને અયૂબ (૧૪, ૨૦)

  • ૧૫

    • યરૂશાલેમ નકામો દ્રાક્ષાવેલો (૧-૮)

  • ૧૬

    • યરૂશાલેમ માટે ઈશ્વરનો પ્રેમ (૧-૬૩)

      • ત્યજી દેવાયેલી બાળકી (૧-૭)

      • ઈશ્વર તેને શણગારે છે અને લગ્‍નનો કરાર કરે છે (૮-૧૪)

      • તે બેવફા બને છે (૧૫-૩૪)

      • વ્યભિચાર કરવાની સજા (૩૫-૪૩)

      • સમરૂન અને સદોમ સાથે સરખામણી (૪૪-૫૮)

      • ઈશ્વર પોતાનો કરાર યાદ રાખે છે (૫૯-૬૩)

  • ૧૭

    • બે ગરુડ અને દ્રાક્ષાવેલાનું ઉખાણું (૧-૨૧)

    • કુમળી ડાળી ઘટાદાર વૃક્ષ બનશે (૨૨-૨૪)

  • ૧૮

    • દરેક પોતાનાં પાપ માટે જવાબદાર (૧-૩૨)

      • જે કોઈ પાપ કરે છે તે જ માર્યો જશે (૪)

      • પિતાના ગુનાની સજા દીકરાને નહિ મળે (૧૯, ૨૦)

      • દુષ્ટના મોતથી ખુશી થતી નથી (૨૩)

      • પસ્તાવો કરવાથી જીવન મળે છે (૨૭, ૨૮)

  • ૧૯

    • ઇઝરાયેલના મુખીઓ વિશે વિલાપગીત (૧-૧૪)

  • ૨૦

    • બળવાખોર ઇઝરાયેલી લોકોનો ઇતિહાસ (૧-૩૨)

    • ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી પાછા લાવવાનું વચન (૩૩-૪૪)

    • દક્ષિણ વિરુદ્ધ ભવિષ્યવાણી (૪૫-૪૯)

  • ૨૧

    • ઈશ્વરના ન્યાયચુકાદાની તલવાર (૧-૧૭)

    • બાબેલોનનો રાજા યરૂશાલેમ પર હુમલો કરશે (૧૮-૨૪)

    • ઇઝરાયેલનો દુષ્ટ મુખી કાઢી મુકાશે (૨૫-૨૭)

      • “ઉતાર તારો મુગટ” (૨૬)

      • “જેની પાસે કાયદેસરનો હક છે, તે આવે ત્યાં સુધી” (૨૭)

    • આમ્મોનીઓ વિરુદ્ધ તલવાર (૨૮-૩૨)

  • ૨૨

    • યરૂશાલેમ ખૂની નગરી (૧-૧૬)

    • ઇઝરાયેલીઓ કચરા જેવા નકામા (૧૭-૨૨)

    • આગેવાનો અને ઇઝરાયેલીઓ વિરુદ્ધ ન્યાયચુકાદો (૨૩-૩૧)

  • ૨૩

    • બે બેવફા બહેનો (૧-૪૯)

      • આશ્શૂરીઓ સાથે ઓહલાહ (૫-૧૦)

      • બાબેલોન અને ઇજિપ્ત સાથે ઓહલીબાહ (૧૧-૩૫)

      • બંને બહેનોને સજા (૩૬-૪૯)

  • ૨૪

    • યરૂશાલેમ કટાયેલા દેગ જેવું (૧-૧૪)

    • હઝકિયેલની પત્નીનું મરણ એક નિશાની (૧૫-૨૭)

  • ૨૫

    • આમ્મોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૭)

    • મોઆબ વિરુદ્ધ ભવિષ્યવાણી (૮-૧૧)

    • અદોમ વિરુદ્ધ ભવિષ્યવાણી (૧૨-૧૪)

    • પલિસ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી (૧૫-૧૭)

  • ૨૬

    • તૂર વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૨૧)

      • “મોટી મોટી જાળ સૂકવવાની જગ્યા” (૫, ૧૪)

      • પથ્થરો અને માટી દરિયામાં નાખી દેવાશે (૧૨)

  • ૨૭

    • તૂરના ડૂબતા વહાણ વિશે વિલાપગીત (૧-૩૬)

  • ૨૮

    • તૂરના રાજા વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૦)

      • “હું ભગવાન છું” (૨, ૯)

    • તૂરના રાજા વિશે વિલાપગીત (૧૧-૧૯)

      • ‘તું એદનમાં હતો’ (૧૩)

      • “રક્ષા કરનાર કરૂબ તરીકે પસંદ કર્યો” (૧૪)

      • “તારામાં બૂરાઈ પેદા થઈ” (૧૫)

    • સિદોન વિરુદ્ધ ભવિષ્યવાણી (૨૦-૨૪)

    • ઇઝરાયેલીઓને પાછા લાવવામાં આવશે (૨૫, ૨૬)

  • ૨૯

    • ફારુન વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૬)

    • બાબેલોનને ઇનામ તરીકે ઇજિપ્ત અપાશે (૧૭-૨૧)

  • ૩૦

    • ઇજિપ્ત વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૯)

      • નબૂખાદનેસ્સારના હુમલા વિશે ભવિષ્યવાણી (૧૦)

    • ફારુનની તાકાત તોડી પાડવામાં આવી (૨૦-૨૬)

  • ૩૧

    • ઊંચા દેવદાર જેવા ઇજિપ્તની પડતી (૧-૧૮)

  • ૩૨

    • ફારુન અને ઇજિપ્ત વિશે વિલાપગીત (૧-૧૬)

    • ઇજિપ્તને સુન્‍નત વગરના લોકો સાથે દફનાવવામાં આવશે (૧૭-૩૨)

  • ૩૩

    • ચોકીદારની ફરજ (૧-૨૦)

    • યરૂશાલેમના વિનાશની ખબર (૨૧, ૨૨)

    • યરૂશાલેમનાં ખંડેરોમાં રહેનારા લોકોને સંદેશો (૨૩-૨૯)

    • લોકો સંદેશા પ્રમાણે કરતા નથી (૩૦-૩૩)

      • હઝકિયેલ “તેઓ માટે પ્રેમગીત ગાનાર જેવો” (૩૨)

      • “તેઓ વચ્ચે એક પ્રબોધક આવ્યો હતો” (૩૩)

  • ૩૪

    • ઇઝરાયેલના ઘેટાંપાળકો વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૦)

    • યહોવા પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે (૧૧-૩૧)

      • ‘મારો સેવક દાઉદ’ તેઓની સંભાળ રાખશે (૨૩)

      • “શાંતિનો કરાર” (૨૫)

  • ૩૫

    • સેઈરના પહાડી વિસ્તાર વિરુદ્ધ ભવિષ્યવાણી (૧-૧૫)

  • ૩૬

    • ઇઝરાયેલના પર્વતો વિશે ભવિષ્યવાણી (૧-૧૫)

    • ઇઝરાયેલીઓ પાછા આવશે (૧૬-૩૮)

      • ‘હું મારું મહાન નામ પવિત્ર કરીશ’ (૨૩)

      • “એદન બાગ જેવો” (૩૫)

  • ૩૭

    • સુકાઈ ગયેલાં હાડકાંની ખીણનું દર્શન (૧-૧૪)

    • બે લાકડીઓ એક કરાશે (૧૫-૨૮)

      • એક રાજાના હાથ નીચે એક પ્રજા (૨૨)

      • શાંતિ માટે કાયમનો કરાર (૨૬)

  • ૩૮

    • ઇઝરાયેલ પર ગોગનો હુમલો (૧-૧૬)

    • ગોગ વિરુદ્ધ યહોવાનો કોપ (૧૭-૨૩)

      • ‘પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું’ (૨૩)

  • ૩૯

    • ગોગ અને તેનાં લશ્કરોનો વિનાશ (૧-૧૦)

    • હામોન-ગોગની ખીણમાં દફનાવાશે (૧૧-૨૦)

    • ઇઝરાયેલીઓ પાછા આવશે (૨૧-૨૯)

      • ઇઝરાયેલ પર ઈશ્વરની શક્તિ રેડવામાં આવી (૨૯)

  • ૪૦

    • હઝકિયેલને દર્શનમાં ઇઝરાયેલ લઈ જવાયો (૧, ૨)

    • હઝકિયેલ દર્શનમાં મંદિર જુએ છે (૩, ૪)

    • આંગણાં અને દરવાજા (૫-૪૭)

      • પૂર્વ તરફનો બહારનો દરવાજો (૬-૧૬)

      • બહારનું આંગણું અને બીજા દરવાજા (૧૭-૨૬)

      • અંદરનું આંગણું અને દરવાજા (૨૭-૩૭)

      • મંદિરની સેવા માટેના ખંડો (૩૮-૪૬)

      • વેદી (૪૭)

    • મંદિરની પરસાળ (૪૮, ૪૯)

  • ૪૧

    • મંદિરનું પવિત્ર સ્થાન (૧-૪)

    • દીવાલ અને ઓરડીઓ (૫-૧૧)

    • પશ્ચિમ તરફની ઇમારત (૧૨)

    • ઇમારતોનું માપ લેવાયું (૧૩-૧૫ક)

    • પવિત્ર સ્થાનની અંદરનો ભાગ (૧૫ખ-૨૬)

  • ૪૨

    • ભોજનખંડોની ઇમારતો (૧-૧૪)

    • મંદિરને ચારે બાજુથી માપવામાં આવ્યું (૧૫-૨૦)

  • ૪૩

    • યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ જાય છે (૧-૧૨)

    • વેદી (૧૩-૨૭)

  • ૪૪

    • પૂર્વ તરફનો દરવાજો બંધ રહેશે (૧-૩)

    • પરદેશીઓ વિશે નિયમો (૪-૯)

    • લેવીઓ અને યાજકો વિશે નિયમો (૧૦-૩૧)

  • ૪૫

    • પવિત્ર દાન અને શહેર (૧-૬)

    • આગેવાનનો હિસ્સો (૭, ૮)

    • આગેવાનો ઈમાનદાર હશે (૯-૧૨)

    • લોકોનાં દાન અને આગેવાન (૧૩-૨૫)

  • ૪૬

    • અલગ અલગ પ્રસંગનાં અર્પણો (૧-૧૫)

    • આગેવાનની મિલકતનો વારસો (૧૬-૧૮)

    • અર્પણો બાફવાની જગ્યાઓ (૧૯-૨૪)

  • ૪૭

    • મંદિરમાંથી વહેતું ઝરણું (૧-૧૨)

      • પાણી ધીરે ધીરે ઊંડું થાય છે (૨-૫)

      • મૃત સરોવરનું પાણી મીઠું થયું (૮-૧૦)

      • કાદવ-કીચડની જગ્યાઓ મીઠી ન થઈ (૧૧)

      • ખોરાક અને દવા માટેનાં વૃક્ષો (૧૨)

    • દેશની સરહદો (૧૩-૨૩)

  • ૪૮

    • દેશના ભાગ પાડવામાં આવ્યા (૧-૨૯)

    • શહેરના ૧૨ દરવાજા (૩૦-૩૫)

      • શહેર આ નામથી ઓળખાયું, “યહોવા ત્યાં છે” (૩૫)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો