૧
બાબેલોનીઓએ યરૂશાલેમને ઘેરી લીધું (૧, ૨)
રાજવી કુટુંબના યુવાન ગુલામો માટે ખાસ તાલીમ (૩-૫)
ચાર હિબ્રૂ યુવાનોની શ્રદ્ધાની કસોટી થઈ (૬-૨૧)
૨
રાજા નબૂખાદનેસ્સારને બેચેન કરતું સપનું (૧-૪)
કોઈ જ્ઞાની માણસ સપનું જણાવી ન શક્યો (૫-૧૩)
દાનિયેલ ઈશ્વરની મદદ માંગે છે (૧૪-૧૮)
રહસ્યનો ખુલાસો કરવામાં આવ્યો એટલે દાનિયેલ ઈશ્વરની સ્તુતિ કરે છે (૧૯-૨૩)
દાનિયેલ રાજાને સપનું જણાવે છે (૨૪-૩૫)
સપનાનો અર્થ (૩૬-૪૫)
રાજાએ દાનિયેલને માન-સન્માન આપ્યું (૪૬-૪૯)
૩
રાજા નબૂખાદનેસ્સારે બનાવેલી સોનાની મૂર્તિ (૧-૭)
ત્રણ હિબ્રૂઓ પર આજ્ઞા ન માનવાનો આરોપ (૮-૧૮)
ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવ્યા (૧૯-૨૩)
ચમત્કાર કરીને આગમાંથી બચાવવામાં આવ્યા (૨૪-૨૭)
હિબ્રૂઓના ઈશ્વરને રાજા મહિમા આપે છે (૨૮-૩૦)
૪
રાજા નબૂખાદનેસ્સારે સ્વીકાર્યું કે ઈશ્વર જ રાજા છે (૧-૩)
રાજાએ જોયેલું ઝાડનું સપનું (૪-૧૮)
દાનિયેલ સપનાનો અર્થ જણાવે છે (૧૯-૨૭)
એ સપનું પહેલા તો રાજા પર પૂરું થયું (૨૮-૩૬)
રાજા સ્વર્ગના ઈશ્વરનો જયજયકાર કરે છે (૩૭)
૫
રાજા બેલ્શાસ્સારની મિજબાની (૧-૪)
દીવાલ પર લખાણ (૫-૧૨)
લખાણનો અર્થ સમજાવવા દાનિયેલને કહેવામાં આવ્યું (૧૩-૨૫)
અર્થ: બાબેલોન પડશે (૨૬-૩૧)
૬
ઈરાનના અધિકારીઓ દાનિયેલ વિરુદ્ધ કાવતરું ઘડે છે (૧-૯)
દાનિયેલ પ્રાર્થના ચાલુ રાખે છે (૧૦-૧૫)
દાનિયેલને સિંહોના બીલમાં નાખી દેવામાં આવે છે (૧૬-૨૪)
રાજા દાર્યાવેશ દાનિયેલના ઈશ્વરને મહિમા આપે છે (૨૫-૨૮)
૭
ચાર જાનવરોનું દર્શન (૧-૮)
વયોવૃદ્ધે અદાલત ભરી (૯-૧૪)
દાનિયેલને અર્થ જણાવવામાં આવ્યો (૧૫-૨૮)
ચાર જાનવરો ચાર રાજાઓ છે (૧૭)
પવિત્ર જનો રાજ્ય મેળવશે (૧૮)
દસ શિંગડાં, એટલે કે રાજાઓ ઊભાથશે (૨૪)
૮
૯
દાનિયેલે પ્રાર્થનામાં પાપ કબૂલ કર્યાં (૧-૧૯)
ગાબ્રિયેલ દાનિયેલ પાસે આવે છે (૨૦-૨૩)
૭૦ અઠવાડિયાં વિશે ભવિષ્યવાણી (૨૪-૨૭)
મસીહ ૬૯ અઠવાડિયાં પછી આવશે (૨૫)
મસીહને મારી નાખવામાં આવશે (૨૬)
શહેર અને પવિત્ર જગ્યાનો વિનાશ થશે (૨૬)
૧૦
૧૧
૧૨