૧
યૂના યહોવાથી દૂર નાસી જવાની કોશિશ કરે છે (૧-૩)
યહોવા મોટું તોફાન લાવે છે (૪-૬)
આફતનું કારણ યૂના (૭-૧૩)
યૂનાને તોફાની સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે (૧૪-૧૬)
એક મોટી માછલી યૂનાને ગળી જાય છે (૧૭)
૨
૩
યૂના ઈશ્વરની આજ્ઞા માને છે અને નિનવેહ જાય છે (૧-૪)
યૂનાનો સંદેશો સાંભળીને નિનવેહના લોકો પસ્તાવો કરે છે (૫-૯)
ઈશ્વર નિનવેહનો નાશ ન કરવાનું નક્કી કરે છે (૧૦)
૪