વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૧૭૯૯
  • નાહૂમ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નાહૂમ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • શું તમે જાણો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • નાહૂમ, હબાક્કૂક અને સફાન્યાહના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • પ્રબોધકોનો દાખલો લો—નાહૂમ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
  • તમે કેવી રીતે વાટ જુઓ છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
નાહૂમ મુખ્ય વિચારો

નાહૂમ

મુખ્ય વિચારો

  • ૧

    • ઈશ્વર પોતાના દુશ્મનો સામે વેર વાળે છે (૧-૭)

      • ઈશ્વર ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે (૨)

      • જેઓ યહોવામાં આશરો લે છે, તેઓની તે સંભાળ રાખે છે (૭)

    • નિનવેહનો સર્વનાશ થશે (૮-૧૪)

      • ફરી વિપત્તિ લાવવાની જરૂર નહિ પડે (૯)

    • યહૂદા માટે ખુશખબર જાહેર કરવામાં આવે છે (૧૫)

  • ૨

    • નિનવેહ ખેદાન-મેદાન થઈ જશે (૧-૧૩)

      • “નદીઓના દરવાજા ખોલી દેવામાં આવશે” (૬)

  • ૩

    • “અફસોસ છે આ ખૂની નગરીને!” (૧-૧૯)

      • નિનવેહ વિરુદ્ધ ન્યાયચુકાદાનાં કારણો (૧-૭)

      • નો-આમોનની જેમ નિનવેહની પડતી થશે (૮-૧૨)

      • નિનવેહનો ચોક્કસ વિનાશ થશે (૧૩-૧૯)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો