વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૨૩૧
  • ૧ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • સરખી માહિતી
  • ૨ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૨ યોહાન મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ‘તમારી સમજણમાંથી ડગશો નહિ!’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ફિલેમોન મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
૧ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો

૧ થેસ્સાલોનિકીઓ

મુખ્ય વિચારો

  • ૧

    • સલામ (૧)

    • થેસ્સાલોનિકીઓની શ્રદ્ધા માટે ઈશ્વરનો આભાર (૨-૧૦)

  • ૨

    • થેસ્સાલોનિકામાં પાઉલનું પ્રચારકામ (૧-૧૨)

    • થેસ્સાલોનિકાના લોકોએ ઈશ્વરનો સંદેશો સ્વીકાર્યો (૧૩-૧૬)

    • પાઉલ થેસ્સાલોનિકાના ભાઈઓને જોવા તરસે છે (૧૭-૨૦)

  • ૩

    • પાઉલ એથેન્સમાં આતુરતાથી રાહ જુએ છે (૧-૫)

    • તિમોથીએ આપેલા અહેવાલથી દિલાસો મળે છે (૬-૧૦)

    • થેસ્સાલોનિકીઓ માટે પ્રાર્થના (૧૧-૧૩)

  • ૪

    • વ્યભિચારથી દૂર રહેવા ચેતવણી (૧-૮)

    • એકબીજાને હજુ વધારે પ્રેમ બતાવતા રહો (૯-૧૨)

      • “બીજાઓના કામમાં માથું ન મારો” (૧૧)

    • ખ્રિસ્તના વફાદાર લોકોને મરણમાંથી પહેલા ઉઠાડવામાં આવશે (૧૩-૧૮)

  • ૫

    • યહોવાનો દિવસ આવી રહ્યો છે (૧-૫)

      • “શાંતિ અને સલામતી છે!” (૩)

    • જાગતા રહો, સમજી-વિચારીને વર્તો (૬-૧૧)

    • સલાહ (૧૨-૨૪)

    • છેલ્લી સલામ (૨૫-૨૮)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો