૨ થેસ્સાલોનિકીઓ મુખ્ય વિચારો ૧ સલામ (૧, ૨) થેસ્સાલોનિકીઓની શ્રદ્ધા વધતી જાય છે (૩-૫) ખુશખબર ન માનનારા લોકો પર વેર વાળવામાં આવશે (૬-૧૦) મંડળ માટે પ્રાર્થના (૧૧, ૧૨) ૨ દુષ્ટ માણસ (૧-૧૨) દૃઢ ઊભા રહેવા સલાહ (૧૩-૧૭) ૩ પ્રાર્થના કરતા રહો (૧-૫) મનમાની કરવાના વલણ વિશે ચેતવણી (૬-૧૫) છેલ્લી સલામ (૧૬-૧૮)