તિતસ મુખ્ય વિચારો ૧ સલામ (૧-૪) તિતસ ક્રીતમાં વડીલો નીમે (૫-૯) બંડખોર લોકોને ઠપકો આપજે (૧૦-૧૬) ૨ યુવાનો અને મોટી ઉંમરના લોકો માટે સારું શિક્ષણ (૧-૧૫) ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધની બાબતોનો ત્યાગ કરો (૧૨) પૂરા દિલથી સારાં કામો કરવા (૧૪) ૩ યોગ્ય આધીનતા (૧-૩) સારાં કામ કરવા તૈયાર રહો (૪-૮) મૂર્ખતાભરી દલીલોથી અને ભાગલા પાડનાર માણસોથી દૂર રહેજે (૯-૧૧) પાઉલની સૂચનાઓ અને સલામ (૧૨-૧૫)