વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૨/૮ પાન ૧૦-૧૩
  • પુલ આપણ તઆ વિના શું કર્યું હાત?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પુલ આપણ તઆ વિના શું કર્યું હાત?
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • પ્રાચીન પુલા
  • પુલા અન આપણી બદલાતી જરૂરિયાતા
  • ભિન્‍ન ભિન્‍ન પ્રકારના પુલ
  • ‘ટાવર બ્રિજ’ લંડનનો દરવાજો
    સજાગ બનો!—૨૦૦૭
  • વાસ્કા ડી ગામા - નામના પુલ
    સજાગ બનો!—૧૯૯૮
  • વારંવાર બંધાયેલો પુલ
    સજાગ બનો!—૨૦૦૮
  • નાના ટાપુમાંથી
    સજાગ બનો!—૧૯૯૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૨/૮ પાન ૧૦-૧૩

પુલ આપણ તઆ વિના શું કર્યું હાત?

“તમ જે પુલ પરથી આવ્યા તના આભાર માના.”​—⁠૧૯મી સદીના અંગ્રજી નાટક લખનાર, જ્યાર્જ કાલમન.

તમ છેલ્લ પુલ પરથી કયારે આવ્યા હતા? તમન ખબર પડી હતી કે તમ પુલ ઉપરથી જઈ રહયા છા? દરરાજ લાખા લાકા પુલના ઉપયાગ કરે છે. આપણ એના વિષ બહુ વિચારતા નથી. આપણ એની ઉપર અથવા નીચ ચાલીએ છીએ, વાહના ચલાવીએ છીએ, અન મુસાફરી કરીએ ત્યારે, તના વિષ વિચાર પણ કરતા નથી. પરંતુ પુલ હાય જ નહિ તા શું?

સદીઆથી, મનુષ્ય તમજ પશુ-પ્રાણીઆ જેના પરથી પસાર થવું અશક્ય હાય એવી નદી, સાંકડી કે ઊંડી ખીણ પરથી સવ પ્રકારના પુલાન કારણ પસાર થઈ શક્યા છે. કાઈરા, લંડન, માસ્કા, ન્યૂયાર્ક, સિડની તમજ અન્ય બીજા દેશામાં પુલા ન હાય તા શું થાય એના વિચાર કરવા અઘરું છે. હા, પુલા તા સદીઆથી છે.

પ્રાચીન પુલા

આજથી ૨,૫૦૦ વષા પહલાં, બાબલાનની રાણી નિટાક્રીશ ફ્રાત નદી પર પુલ બાંધ્યા હતા. શા માટે? ગ્રીક ઇતિહાસકાર હરાડાટશ જવાબ આપ છે: “નદીના કારણ બાબલાનના બ ભાગ થઈ જતા હતા. ત અગાઉના રાજાઆના સમયમાં, કાઈન એક છેડેથી બીજા છેડે જવું હાય તા તઆન હાડીના ઉપયાગ કરવા પડતા; અન મારી સમજણ પ્રમાણ એ ઘણું કઠિન હશ.” તથી નિટાક્રીશ એ સમયની સાથી જાણીતી નદી પર પુલ બાંધવા માટે લાકડું, પકાવલી ઈંટા, અન માટા પથ્થરા તમજ સિમન્ટની જગ્યાએ લાખંડ અન સીસાના ઉપયાગ કયા.

અમુક સમય પુલાની ઘણી ઊંડી અસર થઈ છે. ઈરાનના રાજા મહાન દાયાવશ સિન્થીયાવાસીઆ પર ચડાઈ કરવાના હતા ત્યારે, ત એવા માગ શાધતા હતા કે ત એશિયાથી યુરાપ ઝડપથી પહોંચી જાય. જેના અથ એ થયા કે, ૬,૦૦,૦૦૦ વ્યક્તિનું માટું લશ્કર લઈન બાઝપારસ સ્ટ્રેઈટ નદી પાર કરવી. હાડીના ઉપયાગ કરીન ત્યાંથી જવું બહુ જોખમકારક હતું, કારણ કે ત્યાં ગાઢ ધુમ્મસ તમજ ભયજનક વહણ હતું. એ સમસ્યા હલ કરવા માટે દાયાવશ બધી હાડીઆન એક પછી એક દારડાથી બાંધી, જેથી તણ તરતી હાડીઆના ૯૦૦ મીટર લાંબા પુલ બાંધ્યા. આજે આપણ સ્ટ્રેઈટ નદીમાંથી પસાર થવા માટે દાયાવશ જેવું કંઈ કરવાની જરૂર પડતી નથી. તમ તુર્કસ્તાનમાંના, ઇસ્તંબૂલમાં બાઝપારસ પુલના ઉપયાગ કરા તા, એક છેડેથી બીજા છેડે જવા માટે વાહનથી ફક્ત બ મિનિટ જેવું લાગ છે.

તમ બાઇબલના અભ્યાસ કયા હાય તા, તમન એવા કાઈ પ્રસંગ યાદ આવી શકે કે, પુલ ન હાવાન કારણ કેવાં માઠાં પરિણામા આવ્યાં હતાં. રાજા નબૂખાદનસ્સારે તૂર દેશના ટાપુ પર ચડાઈ કરી ત્યારે, જે થયું ત યાદ કરા. ત શહર પર તણ ૧૩ વષ સુધી ઘરા નાખ્યા, પરંતુ જીત મળવી ન શકયા. તનું કારણ એ હતું કે એ ટાપુએ લઈ જતા પુલ ન હતા. (હઝકીએલ ૨૯:૧૭-​૨૦) એ ટાપુ બીજા ત્રણસા વષ સુધી જીતવામાં ન આવ્યા, જ્યાં સુધી મહાન સિકંદરે પાણી પર એ ટાપુ સુધી લઈ જતા ઊંચા રસ્તા બાંધ્યા નહિ.

પ્રથમ સદી સુધીમાં, ‘બધા રસ્તા રામ આવતા હતા,’ પરંતુ રામન સામ્રાજ્ય ભગું રાખવા માત્ર રસ્તાઆ જ નહિ, પુલાની પણ જરૂર હતી. રામન ઇજનરાએ, આઠ આઠ ટન જેટલા વજનવાળા માટા પથ્થરાના ઉપયાગ કરીન એટલી કુશળતાથી કમાનવાળા પુલા બાંધ્યા કે, એમાંના કેટલાક પુલા બ હજારથી વધુ વષા પછી પણ ટકી રહ્યાં છે. તઆની નહર અન નાળાઆ પર પણ પુલ હતા.

મધ્ય યુગમાં ઘણી વખત પુલના કિલ્લા તરીકે ઉપયાગ કરવામાં આવતા. સક્ષનાએ ૯૪૪ સી.ઈ.માં ડેનિશાના હુમલાથી બચવા માટે થમ્સ નદી ઉપર લાકડાના પુલ બાંધ્યા. લગભગ ત્રણસા વષ પછી, આ લાકડાંના પુલની જગ્યાએ જૂના લંડન પુલ બાંધવામાં આવ્યા. એ વખણાઈ ગયા, તમજ તના વિષ કવિતા પણ લખવામાં આવી.

એલીઝાબથ ૧ લંડનની રાણી બની ત્યારે, જૂના લંડન પુલ ફક્ત પથ્થરના કિલ્લા જ ન હતા. એ પુલ પર જ ઇમારતા બાંધવામાં આવી હતી. ભોંયતળિય દુકાના હતી. અન ઉપરના માળે? એ તા અમીર વપારીઆ તમજ રાજ દરબારાનું રહઠાણ બની ગયું. લંડન પુલ લંડનના સામાજિક જીવનનું કેન્દ્ર બની ગયા. એ દુકાના અન ઘરાના ભાડામાંથી પુલનું સમારકામ કરવાના ખચ નીકળતા, અન હા, લંડન પુલ જકાત નાકુ બની ગયું હતું!

યુરાપિયના લાકડાં અન પથ્થરથી પુલા બાંધવામાં મશગુલ હતા એ સમય, દક્ષિણ અમરિકાના ઈન્કા લાકા દારડાંના પુલ બનાવી રહ્યાં હતા. એવા એક પુલ સાન લુઇશ રા પુલ છે, જે પરુની અપુરમક નદી પર આવલા છે. ઈન્કા લાકા છાડના રેસાઆન વળ ચડાવીન એમાંથી માણસની કમર જેવું જાડું દારડું બનાવતા. તઆ એ દારડાંન પથ્થરના થાંભલાઆ પર મૂકીન એક છેડેથી બીજા છેડા સુધી ખેંચી લઈ જતા. બંન બાજુએ છેડાઆ મજબૂત રીત બાંધ્યા પછી એના પર જાડું પાટિયું બાંધતા, જેથી ચાલવા માટે રસ્તા બન. દર બ વષ સમારકામ કરનારાઆ એ દારડાં બદલાવતા. આ પુલ એટલા સારી રીત બનાવવામાં આવ્યા હતા અન એની એટલી દેખરેખ રાખવામાં આવી હતી કે, એ પાંચસા વષ સુધી ટકી રહ્યા!

પુલા અન આપણી બદલાતી જરૂરિયાતા

ગમ તવા ધરતીકંપા, સખત વાવાઝાડું, અથવા ઉષ્ણતામાન હાય છતાં, પુલ ટકી રહવા જોઈએ. આપણ જોઈ ગયા તમ, બાંધકામ માટે અત્યાર સુધી ઇજનરાએ લાકડું, ઈંટા અથવા પથ્થરના ઉપયાગ કયા છે. આગણીસમી સદીના અંતમાં વાહનાના ઉપયાગ વધ્યા તમ, પુલા માટા બનાવવાની અન સુધારવાની જરૂર પડી, જેથી ભારે ટ્રાફિક હાથ ધરી શકાય.

વરાળથી ચાલતી ટ્રેનાની શાધથી પણ વધુ પુલા બાંધવાની અન એની રચનાની જરૂર ઊભી થઈ. સાથી અનુકૂળ માગ માટા ભાગ નદીનાળા કે ઊંડી ખીણ પસાર કરીન થાય એવા હતા. શું એવા પુલ બાંધી શકાય જેનાથી એ પરથી પસાર થવા મદદરૂપ થાય, તમજ વજનદાર માલગાડીનું વજન ઝીલી શકે? લાખંડના પુલાએ એ સમયની જરૂરિયાત પૂરી પાડી. આગણીસમી સદીના સાથી પ્રખ્યાત પુલામાંના એક, ઉત્તર વલ્સમાં મનાઈ સ્ટ્રેઈટ પરના ઝુલતા પુલ છે. એના રચનાર સ્કાટિશ ઇજનર થામસ ટેલફાર્ડ હતા, અન એનું બાંધકામ ૧૮૨૬માં પૂરું થયું હતું. તની લંબાઈ ૧૭૬ મીટર છે, તમજ હજુ પણ એના વપરાશ થઈ રહ્યા છે. પરંતુ લાખંડ જલદીથી તૂટી જઈ શકે, તથી અનક પુલા જલદી તૂટી જતા હતા. છેવટે, ૧૮મી સદીના અંત, સ્ટીલ બનાવવાનું શરૂ થયું. એમાં એવા ગુણપદાથ હાવાથી લાંબા, અન સલામત પુલા બાંધવા માટે ત યાગ્ય લાખંડ હતું.

ભિન્‍ન ભિન્‍ન પ્રકારના પુલ

મૂળ સાત પ્રકારના પુલા હાય છે. (ઉપરનું બાક્સ જુઆ.) અહીં આપણ બ પ્રકારની ટૂંકમાં ચચા કરીશું.

હંસાકૃતિ પુલન બંન છેડે માટા માટા બુરજો હાય છે. સ્વીમીંગ પુલમાંના ડાઈવીંગ બાર્ડની જેમ, આ દરેક બુરજની સાથ બીમ બાંધવામાં આવ છે. પુલ પૂરા કરવા માટે વચ્ચથી બીમાન અમુક અંતરે થાંભલા વગરેથી મજબૂત રીત જોડવામાં આવ છે.

જે નદીમાં ધસમસતા પાણીનું વહણ હાય અથવા નદીનું તળિયું તદ્દન પાચું હાય ત્યાં, હંસાકૃતિ કમાનવાળું બાંધકામ કરવામાં આવ છે, કેમ કે એન વચ્ચ ટેકાની જરૂર હાતી નથી. હંસાકૃતિ કમાનવાળા પુલ વળે નહિ એવા હાવાથી, માલગાડીઆ વગરે ભારે ટ્રાફિક માટે પણ વધુ સારા હાય છે.

સરકસમાં દારડાં પર ચાલનાર વ્યક્તિન કદાચ તમ જોઈ હશ. તમ જાણા છા કે એ ખરેખર ઝુલતા પુલ પર ચાલી રહી છે? આજના કેટલાક ઝુલતા પુલા એ દારડાં કરતાં વધુ જટિલ નથી. એમાં બંન છેડે જાડા તાર બાંધ્યા હાય અન એના પર સરકતી બાસ્કેટ હાય. મુસાફરા એમાં બસ છે, અન ઢળતી બાજુએ હડસલ છે, જેથી પાત બીજે છેડે પહોંચ ત્યાં સુધી બાસ્કેટ ધીમ ધીમ ચાલી જાય. બધી બાજુ આ પ્રકારના દારડાંના પુલ વાપરવામાં આવ છે.

ખરું, તમ કદી પણ એવા પુલ પર વાહનથી મુસાફરી કરવાના વિચાર જ નહિ કરા. લાખંડની કડીઆવાળી સાંકળ અન લાખંડના તારની શાધ થયા પછી, એ શક્ય બન્યું કે એવા ઝુલતા પુલા બનાવી શકાય જે ભાર ખમી શકે. હાલના ઝુલતા પુલા ૧,૨૦૦ મીટર કે એથી વધુ લાંબા હાય શકે. સામાન્ય રીત ઝુલતા પુલન બ લાખંડના થાંભલા હાય છે, જે દરેક બુરજન ટેકા આપ છે. હજારા તારના બનલા લાખંડના દારડાં બુરજોન અન નીચથી રાડન ટેકા આપી મજબૂત બનાવ છે. એ તાર જ માટે ભાગ ટ્રાફિક અન રાડનું વજન ઉપાડે છે. સરખી રીત બાંધવામાં આવ્યા હાય તા, ઝુલતા પુલ દુનિયાના પુલામાં સાથી સલામત છે.

ભૂતકાળમાં, તમ પુલ વિષ બહુ વિચાર કયા નહિ હાય. જોકે, હવ તમ જાણીતા પુલ પરથી પસાર થાવ ત્યારે, જરૂર પૂછજો: ‘આ પુલ વિષ હું શું જાણું છું? એનું બાંધકામ ક્યારે થયું હતું?’ એન બરાબર નિહાળા. શું એ હંસાકૃતિ, ઝુલતા, કે પછી કાઈ બીજી પ્રકારના પુલ છે? શા માટે એવી રચના પસંદ કરવામાં આવી?

પછી, તમ એના પરથી પસાર થાવ તમ, નીચ જુઆ અન પૂછા, ‘પુલ ન હાત તા, હું શું કરત?’

પુલની રચના

૧. ગર્ડર પુલ માટા ભાગ માટા રસ્તાઆ પર હાય છે. એના પાટડા (ગર્ડર) થાંભલાઆ પર મૂકાય છે. આ પુલ લગભગ ૩૦૦ મીટર જેટલા લાંબા હાય શકે.

૨. ચાકઠાંવાળા પુલ ત્રિકાણ આકારના ચાકઠાંથી બનલા હાય છે. આ પુલ માટે ભાગ રેલગાડી માટે વાપરવામાં આવ છે. એ ખીણ, નદીઆ, કે એવી કાઈ બીજી જગ્યાઆએ બાંધવામાં આવ છે.

૩. કમાનવાળા પુલામાં અમુક અંતરવાળા કમાન હાય છે. આ પુલના સાથી જૂના પ્રકાર છે. રામનાએ આ પ્રકારના કમાનવાળા પુલ તઆના નદીનાળા અન ખીણ માટે પણ બનાવ્યા, જેમાં મુખ્ય પથ્થરન કમાન જોડવા માટે વાપયા. હજુ પણ એમાંના ઘણાના ઉપયાગ થઈ રહ્યા છે.

૪. તારના-ટેકાવાળા પુલા માટા ભાગ ઝુલતા પુલન મળતા આવ છે. એમાં એટલા જ ફરક છે કે એ એના તાર સીધસીધા બુરજો સાથ બાંધલા હાય છે.

૫. ખુલી જાય એવા પુલા માટા વહાણન એના નીચથી જવા દેવા ખુલી જઈ શકે. લંડનના ટાવર પુલ એનું સરસ ઉદાહરણ છે.

૬. હંસાકૃતિ કમાનવાળા પુલા વિષ લખમાં ચચા કરવામાં આવી છે.

૭. ઝુલતા પુલા વિષ લખમાં ચચા કરવામાં આવી છે.​—⁠વર્લ્ડ બુક એન્સાયક્લાપડિયા, ૧૯૯૪.

કેટલાક જાણીતા પુલ

ઝુલતા પુલ

સ્ટારબલ્ટડેનમાર્ક૧,૬૨૪ મીટર

બ્રુકલિનયુ.એસ.એ.૪૮૬ મીટર

ગાલ્ડન ગટયુ.એસ.એ.૧,૨૮૦ મીટર

જેયીનચીન૧,૩૮૫ મીટર

હંસાકૃતિ કમાનવાળા પુલ

ફાથ (બ કમાન)સ્કાટલન્ડદરેક ૫૨૧ મીટરે

ક્યુબકકૅનડા૫૪૯ મીટર

મીસીસીપ્પી નદીયુ.એસ.એ.૪૮૦ મીટર

સ્ટીલના કમાનવાળા પુલ

સિડની બંદરઆસ્ટ્રેલિયા૫૦૦ મીટર

બચનફઝીમ્બાબ્વ૩૨૯ મીટર

તારના-ટેકાવાળા પુલ

પાન્ટ ડી નામાન્ડીફ્રાંસ૮૫૬ મીટર

સ્કનસનનાવ૫૩૦ મીટર

[Caption on page ૧૦]

સ્પનમાંના અલ્મરિયામાં કમાનવાળા પ્રાચીન પુલની ઉપર હાલના ગર્ડર પુલ

[Caption on page ૧૨]

૧

[Caption on page ૧૨]

૨

[Caption on page ૧૨]

૩

[Caption on page ૧૨]

૪

[Caption on page ૧૨]

૫

[Caption on page ૧૨]

૬

[Caption on page ૧૨]

૭

[Caption on page ૧૩]

બ્રુકલિન પુલ, ન્યૂયાર્ક, યુ.એસ.એ. (ઝુલતા પુલ)

[Caption on page ૧૩]

ટાવર પુલ, લંડન, ઇંગ્લૅંડ (ખૂલી જતા પુલ)

[Caption on page ૧૩]

સિડની બંદર પુલ, આસ્ટ્રેલિયા (કમાનવાળા પુલ)

[Caption on page ૧૩]

સટા આહાશી, જાપાન (તારના-ટેકાવાળા પુલ)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો